Kartavya gujarat news

Kartavya gujarat news Kartavya gujarat news

06/12/2025

સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહી મોટા હોર્ન વગાડી ઘોઘાટ કરતા અને બ્લેક ફિલ્મ લઈને ફરતા કારચાલકો ડંડાશે

05/12/2025

કુતરાઓનો આતંક શહેરમાં યથાવત; દાસ્તીપુરા ગુલશન પાર્ક નજીક ચાર વર્ષની માસુમ કાવ્ય ગુપ્તા પર કુતરાઓનો જીવણ હુમલો

04/12/2025

વડનગરની જનતાનો dy.cm સંઘવીને સંગાથ,આધુનિક લાયબ્રેરી લોકાર્પણ સાથે હર્ષોલ્લાસ

04/12/2025

સુરત S.O.G. દ્વારા ઉધનામાં ₹૨૬,૯૦૦/-નું ૮૦ કિ.ગ્રા. શંકાસ્પદ પનીર અને પૂણામાં ₹૩૪,૯૫૩/-નો ૧૬૮ કિ.ગ્રા. શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપી પાડી, ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સેમ્પલ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ) એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને પાંડેસરા વિસ્તારમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશ...
04/12/2025

સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ) એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને પાંડેસરા વિસ્તારમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા 'રાધે મેડિકલ' પર દરોડો પાડ્યો.આ રેઇડમાં મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર શાહ પાસેથી નશા માટે ઉપયોગમાં લેવાતી REXN-T અને CONEX-TIO સિરપની કુલ ૮૧ નંગ બોટલો જપ્ત કરવામાં આવી, અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

03/12/2025

ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગના નામે રૂ. $21,55,169/- ની છેતરપિંડી આચરતી ચાઇનીઝ ગેંગના આરોપી વિકાસકુમાર બિશ્નોઇ (રહે. રાજસ્થાન), ને સુરત સાયબર ક્રાઇમ સેલે જયપુરથી ઝડપી પાડ્યો

03/12/2025

સુરત સાયબર ક્રાઇમ સેલે કતારગામ સાયબર રેકેટના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડયા: ૧૪૯ બેંક ખાતાઓમાં ૮૦૦ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો

Address

Adajan Patiya
Surat
395009

Alerts

Be the first to know and let us send you an email when Kartavya gujarat news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kartavya gujarat news:

Share