Seva Gujarat Ni

  • Home
  • Seva Gujarat Ni

Seva Gujarat Ni Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Seva Gujarat Ni, News & Media Website, .
(5)

તમારા સ્ટોર, બીઝનેસ કે ધંધાની જાહેરાત Reels બનાવવા માટે સંપર્ક કરો WhatsApp- 9408917255
ખાસ ઓફરો તેમજ ગુજરાતી સમાચાર માટે Follow જરૂર થી કરજો,
બધાં ગુજરાતી મિત્રો નો ખુબ ખુબ આભાર 🙏
વિડીયો ફ્ક્ત માહિતી માટે છે કોઈ પણ પ્રોડક્ટ ની બાંહેધરી લેતાં નથી 🙏

18/07/2025

માં બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી,

તમે એવું માનતાં હોયતો લાઈક 👍 કરી શેર કરો 🙏 આભાર

દાદીમા નિકળ્યાં જાત્રા કરવાંDadi viral photo,Viral photo Today best photo,
18/07/2025

દાદીમા નિકળ્યાં જાત્રા કરવાં
Dadi viral photo,
Viral photo
Today best photo,





17/07/2025

બધાં માનતા હોય એમાં માનવું એ માન્યતા,
પણ કોઇ ન માનતું હોય એમાં માનવું એ વિશ્વાસ..🙏

17/07/2025

સુરત નેનુ વાવડીયા આપધાત કેસ ગુજરાત ની ચકચારીત ધટના બની ને ત્યારે આરોપી નીલ દેસાઈ નાં સમજ અગ્રણીઓ શું માંગ કરી રહ્યા છે સાંભળો,
લુખ્ખા આવારા તત્વો નાં ત્રાસથી આવું કર્યું હશે,
કોણ છે આરોપી યુવક,
શું તપાસ થવી જોઇએ

Surat Gujarat viral video,
Gujarati News online,
Nenu vavadiya cash surat,
Gujarat patidar Samaj
Gujarat rabari maldhari samaj
Nil desai

સંબધ Today best photo
17/07/2025

સંબધ
Today best photo

16/07/2025

સુરત ની ધટના જેનાં પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા,
નેના વાવડીયા નામની 19 વર્ષ ની શિક્ષીકા દિકરી એ જીવન ટુંકાવ્યું,
ગુજરાત માં લુખ્ખા તત્વો નો ત્રસ,
પોલીસ તપાસમાં સામે આવશે સત્ય,
સુરત કતારગામ વિસ્તારની ધટના,

Surat Gujarat viral News
Nena vavadiy,
Katargam surat
Patidar samaj

16/07/2025

દુનિયાનો સૌથી મોટો "ખાડો" એક જ છે
"દેખાડો"
શું કહેવું તમારું કોમેન્ટ કરો,

બગદાણા ધામ બંજરદાસ બાપા ની રામ રોટી,બાપા સીતારામ બગદાણા ની પ્રસાદી,Today best photo Wednesday special,Motivational,Bapa ...
16/07/2025

બગદાણા ધામ બંજરદાસ બાપા ની રામ રોટી,
બાપા સીતારામ બગદાણા ની પ્રસાદી,

Today best photo
Wednesday special,
Motivational,
Bapa sitaram bagdana dham
Ram roti







15/07/2025

લોકો તમને ત્યારે યાદ નહિ કરે જ્યારે તમે એકલા હશો,
પણ તમને યાદ ત્યારે કરશે ' જ્યારે તેઓ એકલા હશે '

ધન્યવાદ છે આ બહેનને જે પોતાની સંપત્તિ આવાં સારાં કામ માટે વાપરે છે,Today best photo,
15/07/2025

ધન્યવાદ છે આ બહેનને જે પોતાની સંપત્તિ આવાં સારાં કામ માટે વાપરે છે,
Today best photo,




14/07/2025

વણેલા ગાંઠિયા સાથે આઈસ્ક્રીમ

14/07/2025

Night trip

Address


Telephone

+919601333513

Website

Alerts

Be the first to know and let us send you an email when Seva Gujarat Ni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Seva Gujarat Ni:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share