Oscar News Gujarati

Oscar News Gujarati Editor:-Ghanshyam Barot. Contact:9825134954

Managing Director:-Harishbhai Gurjar.

Contact:-9377711126

Bureau Chief:-Vishal Barot.(BARODA)
Contact:-9925629069
Govt Of India Approved News Channel

વિશ્વાસનિયતા,તટસ્થા અને હકારાત્મક પત્રકારત્વ ધરાવતું અખબાર

19/09/2025

મ્યુ.કમિશનર અરુણ મહેશ બાબુ ની અધ્યક્ષતામાં ગરબા આયોજકોની બેઠક બાદ તેઓની પ્રતિક્રિયા ....

19/09/2025

ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમા મોકલી આપતી વડોદરા શહેર પોલીસ

19/09/2025

ગોધરા ખાતેથી બોલેરો પીકઅપ ફોરવ્હીલ ગાડી ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા
૧૦ મહીનાથી નાસતા ફરતા રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

19/09/2025

વડોદરા શહેરમાંથી અગાઉ ૨૧ ટુ-વ્હીલર વાહનોની ચોરી કરી લઇ જવાના ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને તાજેતરમાં ફરી ચોરી કરેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

19/09/2025

સોમાતળાવ બ્રિજ પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમતા ઈસમોને ઝડપી પાડી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી મકરપુરા પોલીસ

19/09/2025

પ્રોહીબીશન તથા મારામારીના ગુનામાં સંકળાયેલ આરોપીને હદપાર તડીપાર કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ

19/09/2025

નવજાત શીશુને હ્યુમન ટ્રાફીકીંગની ચુંગાલ માંથી બચાવી લઇ હ્યુમન ટ્રાફીકીંગનો પર્દાફાસ કરતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ.

18/09/2025

મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા સગીરબાળાનુ અપહરણ કરી છેડતી કરવાના ગુનામા સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકમા પકડી પાડતી મકરપુરા પોલીસ

18/09/2025

ફોરવ્હીલ ગાડી બતાવી વેચવાનુ જણાવી ગાડી પેટે લાખો રૂપીયા મેળવી ફોરવ્હીલ ગાડી કે લીધેલ રૂપીયા નહીં આપી ઠગાઇ કરવાના ત્રણ ગુનામાં નાસતો ફરતો રહેલ આંતર જીલ્લા રીઢો આરોપી પરવેઝ નકુમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

18/09/2025

અમદાવાદ શહેરના નવા વાડજ ખાતે બનેલ ઘરફોડ ચોરીના ગુનાના સંડોવાયેલ અને ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો સિક્લીગર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

18/09/2025

લક્ષ્મીપુરા રોડ, અમૃતનગર ખાતે રહેણાંક મકાનમાથી એક ઇસમને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૬૬૦ ગ્રામ કિ.રૂ ૧૬,૬૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રુ.૨૧,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી

18/09/2025

ગુમ દિકરીને ગણતરીના કલાકોમાં શોધી તેના વાલીને સોંપતી વરણામા પોલીસ

Address

Office No;05, Ground Floor, Madhabhai Ni Vadi, Khodiyar Nagar Road, Varachha
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Oscar News Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share