ગુજ્જુની ખલબલી - GujjuNi khalbali

  • Home
  • India
  • Surat
  • ગુજ્જુની ખલબલી - GujjuNi khalbali

ગુજ્જુની ખલબલી - GujjuNi khalbali Pure Content ⭐⭐
ગમતી વાતો ❤️❤️
પ્યોર કાઠીયાવાડી ખમીર
પેજ નેં લાઈક ફોલો
કરવાનું નાં ભુલતા હો. 🙏

10/12/2025

ભલે તમારી બુદ્ધિ ગમે તે સ્તરની હોય પણ જો એ નિર્દોષ માણસને મજબૂર કરવા વપરાતી હોય તો એ બુદ્ધિ નહી પણ કપટ અને ચાલાકી છે

08/12/2025

સાચો ગાઈડ તે છે જે સ્થાનને નહિ, તેના
આત્માને અનુભવવા દે”🔥

24/11/2025

સમજ અને ગેરસમજમાં
ઝાઝો ફેર નથી,
એકમાં ભાન ભૂલાય છે !!
એકમાં ભાન આવે છે.

24/11/2025

સાચું બોલવું શ્રેષ્ઠ છે,
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!

24/11/2025

સંબંધો સાચા હોય અને એમાં સ્વાર્થ નો હોય તો કદી સાચવવા નથી પડતા, અને
સાચવવા પડે એ કદી સાચા સંબંધ નથી હોતા..✍️

23/11/2025

યોગ્ય વ્યક્તિ મળે તો જ,,,
મન ની વાત કરવી,,
કેમ કે,
ઘણા લોકો જાણવા આવે છે,
સાંભળવા નહિ...!!!

✍️

23/11/2025

આસ્તિક કે નાસ્તિક બનવું અઘરું નથી,

વાસ્તવિક બનવું અઘરું છે.

29/10/2025

માણસની પાસે પૈસા આવે ને એટલે બુદ્ધિ પણ આવે અને આજુ બાજુ ના લોકોમાં ફરક પર દેખાય, આપણા નો હોય ને એ પણ આપણા થવાનો ઢોંગ કરતા હોય.

28/10/2025

પાછા વળીને આવે છે
એ લોકો બધા ને પરખ્યા બાદ..
જે ગયા હતા છોડી ને તમને તમારા હજારો અવગુણો દેખાડ્યા બાદ..

28/10/2025

પુણ્ય ભોગવવાથી
મોક્ષ નથી મળતો..
પુણ્ય કમાવવાથી
મોક્ષ મળે છે..

28/10/2025

બધાને આઈફોનનુ ચાર્જર ઓરીજનલ જોઇએ

પનીર બટર ઘી તેલ કોઈ પણ હોય કોઈ નહિ પુછે..!!

28/10/2025

જ્યા તમને એવુ લાગે કે તમારા માટે જગ્યા નથી
ત્યા ધક્કામુકી કરીને જગ્યા બનાવી લેવાની.
દરેક જગ્યાએ ઈમોશનલ થાવુ જરૂરી નથી..
😆😆

Address

Laskana
Surat
NOT-APPLICABLE

Alerts

Be the first to know and let us send you an email when ગુજ્જુની ખલબલી - GujjuNi khalbali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ગુજ્જુની ખલબલી - GujjuNi khalbali:

Share