Daily News Stock

Daily News Stock Daily News Stock is a Gujarati language 24-hour news web channel. It operates from Surat city of India's Gujarat state.

The channel's tag line is ''GARV GUJARAT NU'.

ગુજરાત સરકારે સાંજના સમયે વધતી વીજ માંગને પહોંચી વળવા અને નાગરિકોને વધુ સ્થિર તથા ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા નવી નીતિ...
05/08/2026

ગુજરાત સરકારે સાંજના સમયે વધતી વીજ માંગને પહોંચી વળવા અને નાગરિકોને વધુ સ્થિર તથા ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા નવી નીતિ અમલમાં લાવવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, 70 વર્ષથી વધુ વયના નાગરિકોને ઝડપથી આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, ...
05/08/2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર, 70 વર્ષથી વધુ વયના નાગરિકોને ઝડપથી આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓને ગુણવત્તાયુક્ત અને કેશલેસ આરોગ્ય સેવાઓનો વધુ સરળતાથી લાભ મળી શકે.

વધુ તાપમાનમાં પ્લાસ્ટિકની બોટલને લાંબા સમય સુધી ગરમ કારમાં રાખવાથી તેમાંના કેટલાક રસાયણો પાણીમાં ભળી શકે છે. સુરક્ષિત રહ...
04/08/2026

વધુ તાપમાનમાં પ્લાસ્ટિકની બોટલને લાંબા સમય સુધી ગરમ કારમાં રાખવાથી તેમાંના કેટલાક રસાયણો પાણીમાં ભળી શકે છે. સુરક્ષિત રહેવા માટે સ્ટીલ અથવા કાચની બોટલનો ઉપયોગ કરો અને ગરમ જગ્યાએ પાણીની બોટલ રાખવાનું ટાળો.

સરદાર સરોવર ડેમની જળ સપાટી 132.10 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદ અને પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્ર પરિસ્થિતિ પર સતત ન...
04/08/2026

સરદાર સરોવર ડેમની જળ સપાટી 132.10 મીટર સુધી પહોંચી છે. સતત વરસાદ અને પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

તાજેતરના ભારે વરસાદ બાદ સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ઓસરવા લાગ્યું છે. રસ્તાઓ ખુલ્લા કરવા અને જરૂરી સેવાઓને ફરી શરૂ...
04/08/2026

તાજેતરના ભારે વરસાદ બાદ સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ઓસરવા લાગ્યું છે. રસ્તાઓ ખુલ્લા કરવા અને જરૂરી સેવાઓને ફરી શરૂ કરવા રાહત તથા પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

Yojna : ગુજરાત સરકારની યોજનાઓથી લાખો લોકોને લાભ, ખેડૂતો-મહિલાઓ-વિદ્યાર્થીઓ માટે મોટી તકhttps://dailynewsstock.in/yojna-b...
04/08/2026

Yojna : ગુજરાત સરકારની યોજનાઓથી લાખો લોકોને લાભ, ખેડૂતો-મહિલાઓ-વિદ્યાર્થીઓ માટે મોટી તક
https://dailynewsstock.in/yojna-bussiness-farmers-education-gujarat/

Yojna : ગુજરાત સરકાર ( gujarat goverment ) દ્વારા રાજ્યના વિવિધ વર્ગોના વિકાસ અને આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામ....

દુષ્કાળ, જંગલની આગ અને પાણીની અછત વચ્ચે યુકેમાં આબોહવા પરિવર્તન અંગે રાજકીય ચર્ચા તેજ બની છે. નિષ્ણાતોના મતે હવે તાત્કાલ...
04/08/2026

દુષ્કાળ, જંગલની આગ અને પાણીની અછત વચ્ચે યુકેમાં આબોહવા પરિવર્તન અંગે રાજકીય ચર્ચા તેજ બની છે. નિષ્ણાતોના મતે હવે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ધર્મપરિવર્તન સંબંધિત FIR રદ કરવાની અરજી હાઇકોર્ટે નામંજૂર કરી છે. હવે કેસમાં તપાસની પ્રક્રિયા કાયદાકીય રીતે આગળ વધશે.   ...
04/08/2026

ધર્મપરિવર્તન સંબંધિત FIR રદ કરવાની અરજી હાઇકોર્ટે નામંજૂર કરી છે. હવે કેસમાં તપાસની પ્રક્રિયા કાયદાકીય રીતે આગળ વધશે.

Address

9A/B, 8B, Megnus Complex, Kamrej Chowk
Surat
394185

Alerts

Be the first to know and let us send you an email when Daily News Stock posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Daily News Stock:

Shortcuts

Share