Gujju NO.1 - ગુજ્જુ નં.1

Gujju NO.1 - ગુજ્જુ નં.1 ગુજ્જુ નં.1....હા મને ગર્વ છે હુ ગુજરાતી છું. જય જય ગરવી ગુજરાત.

तुम नमक नहीं चंदन हो कवि, तुम तिलक हमारे माथे का ❤Jay Bhavani......Har Har Mahadev 🙏
26/02/2025

तुम नमक नहीं चंदन हो कवि, तुम तिलक हमारे माथे का ❤
Jay Bhavani......Har Har Mahadev 🙏

10/10/2023

જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે; તે જ સફળ થાય છે.

10/10/2023

એકલતામાંથી તે જ પસાર થાય છે જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.

10/10/2023

હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને ખરાબ સમયમાં છોડી દીધો

કારણ કે તેઓ માનતા હતા કે હું એકલો જ સમસ્યાઓનો સામનો કરવા માટે કાબેલ છું.

10/10/2023

જીવનની મોટાભાગની ભૂલો ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે થાય છે; વિચારો, વિશ્લેષણ કરો અને પછી તેના પર કાર્ય કરો.

10/10/2023

ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં;
જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!

10/10/2023

સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુઘી જવુ છે.

મારી મંઝિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે.

10/10/2023

થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ

10/10/2023

તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.

10/10/2023

જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો.

કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વઘુ સહેલું છે.

21/09/2023
08/04/2023

श्री हनुमान चालीसा मैं लोग कौनसी चौपाई गलत पढ़ते हैं, पूज्य महाराज जगतगुरु रामभद्राचार्य जी ने बताया सही पाठ।

Address

Athwalines
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujju NO.1 - ગુજ્જુ નં.1 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share