Vs24 News - ગુજરાતી

Vs24 News - ગુજરાતી VS24X7 news is providing Entertainment, News Publishing services.

અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ જેમાં ૧૦૦ થી વધુ લોકોના મોત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ફલાઇટ...
12/06/2025

અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ જેમાં ૧૦૦ થી વધુ લોકોના મોત

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ફલાઇટમાં હતા

Om Shanti 🙏🏻
26/12/2024

Om Shanti 🙏🏻

Big Breaking મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન:દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. રાહુલ, ખડગે કર્ણાટકથી દિલ્હી જવા રવ...
26/12/2024

Big Breaking
મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન:દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા. રાહુલ, ખડગે કર્ણાટકથી દિલ્હી જવા રવાના. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા એઈમ્સ પહોંચ્યા.

BIG BREAKING
17/12/2024

BIG BREAKING

•મોદીના મિત્ર ટ્રમ્પ ફરી ચૂંટણી જીત્યા•વિક્ટ્રી સ્પીચમાં કહ્યું- આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ, જીત માટે મસ્કનો આભાર ...
06/11/2024

•મોદીના મિત્ર ટ્રમ્પ ફરી ચૂંટણી જીત્યા
•વિક્ટ્રી સ્પીચમાં કહ્યું- આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ, જીત માટે મસ્કનો આભાર માન્યો
Donald J. Trump The White House

02/11/2024

નવું વર્ષ
નવા વિચાર
નવી આશા અને
નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ

31/10/2024

IPL રિટેન્શન: કોહલી પર કેપ્ટનનો દાવ, ધોની પણ રમશે

IPLમાં તમારી ફેવરિટ ટીમ કઈ?

🙄??
28/10/2024

🙄??

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
23/10/2024

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

19/10/2024

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતા એકજ પરિવારના પાંચ વ્યક્તિના દુઃખદ અવસાન
😥😥😥
🙏ૐ શાંતિ 🙏

24/09/2024

પોતાના પર ભરોસો રાખજો,
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો!

21/09/2024

જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Vs24 News - ગુજરાતી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vs24 News - ગુજરાતી:

Share