Page 3 Magazine

Page 3 Magazine Introducing your new source of Local, National and International news. Connect with Page3 Magazine today and see a revolutionary angle of the world.

Celebrating small victories of large personalities and big achievements of common people at Page3 Magazine

ફ્રી! ફ્રી! ફ્રી!NM Marriage Bureau તરફથી વિશેષ સેવા – હવે સંપૂર્ણપણે ફ્રી! 💍તમારા જીવનસાથીની શોધ NM Marriage Bureau સાથ...
12/07/2025

ફ્રી! ફ્રી! ફ્રી!

NM Marriage Bureau તરફથી વિશેષ સેવા – હવે સંપૂર્ણપણે ફ્રી! 💍
તમારા જીવનસાથીની શોધ NM Marriage Bureau સાથે હવે બની છે વધુ સરળ.
🔹 તમારા માટે યોગ્ય જીવનસાથી શોધવામાં અમે આપીશું સંપૂર્ણ માર્ગદર્શન
📲 કેવી રીતે જોડાશો?
1 સહભાગી બનો અમારા WhatsApp ગ્રુપમાં – https://chat.whatsapp.com/Lo3qxYD7n2d0ILpTZRNb9m જ્યાં મળશે યોગ્ય જીવનસાથીના પ્રોફાઇલ્સ
2 અમે તમારા બાયો ડેટા અનુસાર યોગ્ય ઉમેદવારની ભલામણ કરીશું
👫 યુવક–યુવતી, વિધવા–વિધુર, પુન:વિવાહ – દરેક માટે ઉપલબ્ધ છે.

અલ્કા શાહ – 9712464760
ઓફિસ – 88491 46220

WhatsApp Group Invite

જાહેર જનતાને પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે પડતી તકલીફો અંગે ચર્ચા વિચારણા કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈ...
08/07/2025

જાહેર જનતાને પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે પડતી તકલીફો અંગે ચર્ચા વિચારણા કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના કોન્ફરન્સ રૂમમાં પાસપોર્ટ ઓફિસર યોગેશભાઈ પટેલ સાથે કોર ગૃપમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

-----------------એસ. ડી. જૈન કોલેજ સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંદર્ભે MOU સેરીમની.
08/07/2025

-----------------
એસ. ડી. જૈન કોલેજ સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંદર્ભે MOU સેરીમની.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજિત ટાઈમ મેનેજમેન્ટ અને ગોલ સેટીંગ વિષય પરના હિના જૈન સંચાલિત એક દિવ...
08/07/2025

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજિત ટાઈમ મેનેજમેન્ટ અને ગોલ સેટીંગ વિષય પરના હિના જૈન સંચાલિત એક દિવસીય કોર્સની શરૂઆતમાં ઉપસ્થિત રહી ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી તમામને આપી.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ચલા...
08/07/2025

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવે છે.
10 થી વધારે વિષયો પર ટેક્ષ્ટાઈલ કોર્સીસ, આયાત-નિકાસ વિષય ઉપરાંત સોફટ સ્કીલના અનેક કોર્સીસ પણ નિયમિત રીતે આ સેન્ટર પર ચાલે છે.
શનિવાર, તા. 5 જુલાઈ, 2025ના રોજ ફોરમ મારફતિયા સંચાલિત અપગ્રેડેડ ડિજીટલ માર્કેટીંગના 16 દિવસીય કોર્સનું સમાપન થયું.
આ સેન્ટરના ચેરમેન શ્રી મહેશભાઈ પમનાનીને આ સફળતા માટે દિલથી અભિનંદન.

ગુજરાત સરકાર, વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીના ભાગ રૂપે એપ્રિલ 2026માં સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીન...
08/07/2025

ગુજરાત સરકાર, વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીના ભાગ રૂપે એપ્રિલ 2026માં સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સાથે રહીને રિજીઓનલ વાઈબ્રન્ટ ગુજરાતનું ભવ્યાતિભવ્ય આયોજન કરી રહી છે.
બે દિવસની કોન્કલેવ સહિત ચાર દિવસનું એકઝિબિશન આયોજિત કરવાની દિશામાં અમો આગળ વધી રહ્યા છે.
આ સંદર્ભે ઈન્ડેક્ષ્ટ બી, ગાંધીનગરના મેનેજિંગ ડિરેકટર શ્રી કે. સી. સંપત ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે પધાર્યા હતા.

District Employment Officer Parulben Patel visited at The Southern Gujarat Chamber of Commerce and industry office.
08/07/2025

District Employment Officer Parulben Patel visited at The Southern Gujarat Chamber of Commerce and industry office.

સુરતના અગ્રણી સ્પિનર્સોએ ચેમ્બરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
08/07/2025

સુરતના અગ્રણી સ્પિનર્સોએ ચેમ્બરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

86 વર્ષના યુવાનને અચાનક મળવાનું થયું. ધીરુભાઈ મિસ્ત્રી કે જેઓને ધીરુના નામથી ઓળખાવવાનું ગમે છે, તેઓ અચાનક ચેમ્બર ઓફ કોમર...
08/07/2025

86 વર્ષના યુવાનને અચાનક મળવાનું થયું. ધીરુભાઈ મિસ્ત્રી કે જેઓને ધીરુના નામથી ઓળખાવવાનું ગમે છે, તેઓ અચાનક ચેમ્બર ઓફ કોમર્સના મહેમાન બન્યા.
મારા પરમ મિત્ર દેવેશ ગોહિલ અને એડવોકેટ કુમારેશ ત્રિવેદીના તેઓ મહેમાન હતા.
એક જમાનામાં 200 થી પણ વધુ દસ્તાવેજી ફિલ્મો બનાવનાર તેમજ સેક્સ એજ્યુકેશન જે સમયે અછૂટ વિષય ગણાતો હતો તે વિષય પર ત્રણ ફિલ્મો બનાવનાર ધીરુભાઈએ સૌની હાજરીમાં કથ્થક ડાન્સ પ્રસ્તુત કરી સૌને આર્શ્ચયચકિત કરી દીધા.
ધીરુભાઈ જેવા વડીલ યુવાનને મળવું એ મારે માટે સૌભાગ્યની વાત છે.

The Southern Gujarat Chamber of Commerce and industry રવિવાર, તા. 6 જુલાઈ, 2025- હેલ્થ સિરીઝ ભાગ - 4 અંતર્ગત કેન્સર સ્ક્...
08/07/2025

The Southern Gujarat Chamber of Commerce and industry
રવિવાર, તા. 6 જુલાઈ, 2025
- હેલ્થ સિરીઝ ભાગ - 4 અંતર્ગત કેન્સર સ્ક્રિનીંગ વિષય પર ચર્ચા સભા.
Dr.Miral Shah

📅 *Upcoming Weekly Events:* of The Southern Gujarat Chamber of Commerce and industry.*📦 _Session on Export Readiness & G...
07/07/2025

📅 *Upcoming Weekly Events:* of The Southern Gujarat Chamber of Commerce and industry.
*📦 _Session on Export Readiness & Global Food Compliance_*
📍 07.07.25 | 3 PM | Sanhati, SIECC Campus, Sarsana, Surat
🔗 *Registration Link* : https://forms.gle/ioAU3ArQV83zygk79
*🏭 _Vendor Development Program with ONGC_*
📍 08.07.25 | 10 AM | SANHATI, SIECC Campus, Sarsana, Surat
🔗*Registration Link* : https://docs.google.com/.../1FAIpQLSfKs5EkywC.../viewform...
🏢 *_Industrial Visit to Ginza Industries Ltd_*
📍 09.07.25 | 10:30 am (Assemble at 10:00 AM, SIECC Campus) | Surat Apparel Park, Plot No. 61, Road No. 4, Sachin Vanz Road, Sachin, Surat
🔗 *Registration Link* : https://forms.gle/QkahEF6a5g64kbNx5
📉 *_Session on the Art & Science of EXIT in Stocks_*
📍 09.07.25 | 5:30 PM | Sanhati, SIECC Campus, Sarsana, Surat
🔗 *Registration Link* : https://forms.gle/fuUXjHm7EixB32UG9
*💎 _SGCCI Ladies Wing Industrial Visit to Greenlab Diamonds LLP_*
📍 11.07.25 | 10:30 AM | C-01 to C-04, Gujarat Hira Bourse, Ichchhapore, Surat
🤖 *_Unlock the Full Potential of AI in Your Business_*
📍 11.07.25 | 5:30 PM | Ground Floor, SANHATI Building, SIECC Campus, Sarsana, Surat
🔗 *Registration Link* : https://forms.gle/66JNmrmazoasBAtz7

📅 Date: Friday, 11th July, 2025 🕠 Time: 5:30 PM 📍 Venue: Ground Floor, SANHATI Building, SIECC Campus, Sarsana, Surat

07/07/2025

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
સોમવાર, તા. 07 જુલાઈ, 2025ના રોજ બપોરે 3.30 કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાથે વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ચેમ્બરના તમામ સભ્યશ્રીઓને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ છે.

આભાર,

લિ.
નિખિલ મદ્રાસી
પ્રમુખ

Address

Surat

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+919825472908

Website

Alerts

Be the first to know and let us send you an email when Page 3 Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Page 3 Magazine:

Share

Category