19/09/2026
સુરત | ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે પાંડેસરામાં વિશેષ સફાઈ અભિયાન
PIA અને GPCBના સંયુક્ત ઉપક્રમે ખાડીની સફાઈ હાથ ધરાઈ
બીચને બદલે પાંડેસરાની ખાડીમાંથી કચરો દૂર કરવાનો અનોખો પ્રયાસ
ખાડીમાં જ કચરો રોકી દરિયામાં જતા અટકાવવાનો પ્રયાસ
CETP પાંડેસરા અને PIAના ચેરમેન કમલ તુલસ્યાનના નેતૃત્વમાં સફાઈ
GPCB અધિકારીઓની હાજરીમાં આશરે 500 કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કરાયો
એકત્ર થયેલો પ્લાસ્ટિક કચરો રિસાયક્લિંગ માટે સોંપવામાં આવશે
સુરતને સ્વચ્છ રાખવા નાગરિકોને સફાઈ અભિયાનમાં જોડાવાની અપીલ