Shailesh bhatt fans club

Shailesh bhatt fans club જય સીયારામ
મહાદેવ હર
ૐ નમો નારાયણ

21/10/2023

લક્ષ્મણ બાપુ અને શૈલેષ મારાજ. જુગલબંધી
જય રૂખડ
જય હો સંતવાણી

મિત્રતા ની અનોખી મિશાલ🚩 અણનમ‌ માથા 🚩      મિત્રતા ની મિશાલ જોવી હોય તો સુરેન્દ્રનગર જિલ્લા ના આંબરડી ગામે જવું પડે      ...
06/08/2023

મિત્રતા ની અનોખી મિશાલ

🚩 અણનમ‌ માથા 🚩

મિત્રતા ની મિશાલ જોવી હોય તો સુરેન્દ્રનગર જિલ્લા ના આંબરડી ગામે જવું પડે
જ્યાં વિહળ રાબા નામનો પરેજિયા ચારણ અને તેના અગિયાર ભાઈબંધ ધાનરવ, સાજણ, નાગાજણ, રવિ, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ — બધા પરજિયા ચારણ, જ્યારે બારમો કેશવગર બાવાજી
આ બારેય જણાએ સાથે જીવવા અને મરવા ના કોલ દીધા હતા અને સમય આવ્યે નિભાવ્યા પણ
વિહળ રાબા તે હળવદ ના સાત ગામ નો ઘણી હતો અને નિયમ હતો કે તે તેની તલવાર અને માતાજી સિવાય કોઈ ને નમશે નહીં
આ વાત ની ચાડી કોઈએ અમદાવાદ ના બાદશાહ ને કરી એટલે બાદશાહે કહેણ મોકલ્યું કે વિહળ રાબા કા નમે કા લડાઈ લે
એ મરદ નો દીકરો નમ્યો નહતો પણ લડાઈ લીધી હતી અને તેમના ભેરુઓ એ પણ હોસભેર સાથ આપ્યો હતો
આંબરડી ના પાદર માં એકબાજુ બાદશાહ નું સૈન્ય અને એક બાજુ અગિયાર ભાઈબંધ ,બારમો તેજરવ તે સમયે ગામતરે ગયો હતો
અગિયારેય જણ કુંડાળે પડી બાદશાહ ની સેના સામે યુદ્ધ કરી મોત ને વર્યા હતા અને બારમો મિત્ર તેજરવ બધા મિત્રો ની ચિતા પર ચડી સાથે મરવા નું વચન નિભાવ્યું હતું ,,,,,,,,,,આને કહેવાય મિત્રતા અને હજુ પણ બારેય ના પાળિયા ત્યાં ઉભા છે .
🚩જય અણનમ 🚩

05/08/2023
04/08/2023

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Shailesh bhatt fans club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share