
16/09/2025
સાહિત્ય સંગમનું લોકપ્રિય પ્રકાશન
ભારતીય જનાતા પાર્ટી સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથા
આજનો ભાજપ એ ભારતે વર્ષો સુધી જોયેલી રાષ્ટ્રવાદી ચળવળોનું પરિણામ છે.
વિશ્વના સૌથી વિશાળ રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલા ભાજપની વાત દ્વારા આ પુસ્તકમાં આર્ય સમાજથી શરૂ કરીને હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સેવક સંઘ, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સુધીની અનેક રાષ્ટ્રવાદી ચળવળોનાં ઇતિહાસને લેખક શાંતનુ ગુપ્તા દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે...!
#ભાજપ #શાંતનુગુપ્તા #રાષ્ટ્રીયસેવકસંઘ #હિન્દુમહાસભા #જનસંઘ #ભારતીયજનતાપાર્ટી #સાહિત્યસંગમ #ભાજપનીવિકાસગાથા