Kiandrama

Kiandrama Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kiandrama, Digital creator, Sarjan palace, Surat.

ગુજરાતી મૂવી જોવા માટે આજે જ અમારા પેજને Follow કરો! ❤️

કિન્નુ ડ્રામા માં આપનું સ્વાગત છે!

અમે બનાવીએ છીએ ૧૦૦% પ્યોર ગુજરાતી
પારિવારિક ડ્રામા અને ભાવુક શોર્ટ ફિલ્મ્સ!

10/08/2026
10/08/2026

દીકરાને વેચ્યો - ભાગ 2 | એક મજબૂર બાપની કરુણ કહાની

એક ગરીબ પિતાની એવી કઈ મજબૂરી હતી કે એણે પોતાના જ કાળજાના કટકા જેવા દીકરાને વેચવો પડ્યો? જુઓ એક લાગણીસભર અને આંખમાં પાણી લાવી દે તેવી વાર્તા... 💔😢

09/08/2026

દીકરાને વેચ્યો - ભાગ ૧ | એક મજબૂર બાપની કરુણ કહાની

એક ગરીબ પિતાની એવી કઈ મજબૂરી હતી કે એણે પોતાના જ કાળજાના કટકા જેવા દીકરાને વેચવો પડ્યો? જુઓ એક લાગણીસભર અને આંખમાં પાણી લાવી દે તેવી વાર્તા... 💔😢

09/08/2026

ઘર-ઘરની કહાની: પતિની એક ભૂલ અને પત્નીની સ્પીડમાં આવતી થાપડ!
પ્રેમથી મારે કે ગુસ્સામાં? જ્યારે પત્નીએ જડી દીધો પતિને સણસણતો ચાટો!

08/08/2026

ઘરમાં ભૂત છે કે ભગવાન? || આંખો ઉઘાડી દેતો કિસ્સો 🎬

07/08/2026

Address

Sarjan Palace
Surat
395004

Website

Alerts

Be the first to know and let us send you an email when Kiandrama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share