08/08/2026
( ફ્રી ઇડલી )અક્ષર ઢોસાનું નવું લોકેશન! રવિવારે ફ્રી ઇડલી ઓફર સાથે ગ્રાન્ડ ઓપનિંગ! 🥳
તમારા બધાના સાથ સહકાર અને ભગવાનની કૃપાથી અક્ષર ઢોસા (ફેન્સી ઢોસા, ઇડલી અને મેદુવડા) હવે એક નવી જગ્યાએ શરૂ થઈ રહ્યું છે!
🎉 ગ્રાન્ડ ઓપનિંગ:
તારીખ ૯મી તારીખે (રવિવારે) નવા લોકેશન પર ભવ્ય શરૂઆત થઈ રહી છે.
🎁 ખાસ ઓફર:
ઓપનિંગના દિવસે રવિવારે સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી દરેક ગ્રાહકને ૧ પ્લેટ ઇડલી સાવ ફ્રી આપવામાં આવશે! તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર પધારજો.
📍 નવું લોકેશન:
38 Group Floor, RBH Building, Opp. Jalaram Khichdo, Variyav, New Katargam.
visit:- Akshar Food Junction
અક્ષર ઢોસા
Akshar Dosa Surat
Dosa and Idli
Free Idli Offer
Food Junction Surat
Variav DD Sport Circle
Surat Street Food
Grand Opening
South Indian Food Surat