AB News Channel Surat

AB News Channel Surat સુરત શહેરની 💐લોકપ્રિય અને સરાહનીય કામગીરી કરનાર એવી સુરતની આપણી ચેનલ🖥 .B.NEWS CHANNEL જે તમારા ઘર

19/06/2024

ABnews Channel Surat ને આજે સફળતાપૂર્વક 7 વર્ષ પૂર્ણ થયા છે તે બદલ ચેનલના દર્શક મિત્રો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ તેમના અભિપ્રાય અને સાથ સહયોગના કારણે આ સફળતા ના સાત રંગ એટલે કે 7 વર્ષ પૂરા થયા.🙏😇

11/11/2023

ભટાર પાસે આવેલ શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં આજથી પાંચ ધાર્મિક અનુષ્ઠાન નો શુભારંભ.10 નવેમ્બરથી પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ધનતેરસના દિવસે મહા આરતી, હવન પૂજા જેવા વિવિધ કાર્યક્રમોથી દિવસનું શરૂઆત કરવામાં આવી.

11/11/2023

તહેવારોની સીઝન શરૂ થાય ત્યારથી જ સુરતી લાલાઓ દાગીનાની ખરીદી કરતા જોવા મળે છે.ધનતેરસ ના તહેવાર નિમિત્તે પચ્છીઘર એન્ડ સન્સ સ્નેહલભાઈ ને ત્યાં લોકો સોના ચાંદીના ના દાગીના લેવા માટે પહોંચ્યા.લોકો પોતાના પરિવારના સભ્યો સાથે વેડિંગ કલેક્શન સોના ચાંદીની લગડીયો લેવા માટે પહોંચ્યા હતા.

11/11/2023

ભટાર ઉમા ભવન આવેલ નિષ્ઠા આશિષ એપાર્ટમેન્ટમાં બંધ ઘરમાં આગ લાગી હતી.બંધ ઘર હોવાથી કોઈ જાના હાની થઈ નથી પરંતુ લાખોનું નુકસાન ઘર માલિકને થયું. ત્રણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

11/11/2023

સુરત શહેરના ટેક્સટાઇલ ક્ષેત્રના લક્ષ્મીપતિ ગ્રુપના દ્વારા અનોખી રીતે દિવાળીનો તહેવાર ઉજવ્યો.પોતાના ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ અને કર્મચારીઓના પરિવારના સભ્યો સાથે દિવાળી સેલિબ્રેશન કર્યું.

07/11/2023

સુરત ની અગરવાલ વિકાસ ટ્રસ્ટ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા સુરત ની સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી.એગ્રેશન ભવન ના પ્રાંગણં માં આ રંગોળી આશરે 3500 ચોરસ ફૂટ ની છે જે આકર્ષણ નું કેન્દ્ર શહેરમાં બન્યું છે.સતત મહિના ની લગન અને 30 કલાક ની મેહનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે.

05/11/2023

શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દિવાળીના તહેવાર નિમિતે વિધવા બહેનોને સ્પેશ્યલ કીટ વિતરણ કરાઈ.શ્રી જલારામ સેવા મંડળ ના ટ્રસ્ટીઓ દ્વારા આ કાર્ય છેલ્લા 25 વર્ષથી અવિરત કરવામાં આવે છે.દિવાળી તહેવાર નિમિતે 300 થી પણ વધુ વિધવા બહેનોને સ્પેશિયલ કીટ આપવામાં આવી હતી.

05/11/2023

સુરત શહેર કાપડ માટે પ્રખ્યાત છે શહેરમાં બનતા ફેબ્રિક્સ દુનિયામાં પ્રખ્યાત છે.આશીર્વાદ હાઈ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ માં સુરતની પોતાની બ્રાન્ડ એક્સ વાય એક્સ એક્સ દુકાનો શુભારંભ.હાલની જનરેશન ને લગજીરીયસ લાઈફસ્ટાઈલ લુક મળે તે હેતુથી આ દુકાનો શુભારંભ કર્યો છે.

05/11/2023

નંદુબા ઇંગલિશ એકેડમી સ્કૂલના આંગણે બે દિવસ માટે ભવ્ય સ્પોર્ટ ડે ની ઉજવણી કરી.નર્સરી ના નાના ભુલકાઓ થી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્પોર્ટ્સ ડે માં 25 જેટલા રમત ગમત રમાઈ હતી જેની અંદર ગામઠી અને એથ્લેટિક રમતો પણ થયો સમાવેશ.

05/11/2023

ધાનેરા બિઝનેસ ગ્રુપ અને ખીમત સમાજ દ્વારા બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં કુલ 90 સ્ટૉલ મૂકવામાં આવ્યા જેની અંદર વિવિધ પ્રકારની વસ્તુઓનું સમાવેશ થયો.તહેવારોની સીઝને ધ્યાનમાં રાખીને આ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે.

05/11/2023

ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ શાળા બાય લીટલ ગલ્વ માં ડ્રોઈંગ અને ક્રાફ્ટ એક્ઝિબિશન નું આયોજન.આ શાળામાં ભણતા નાના ભૂલકાઓ દ્વારા બનાવવામાં આવેલી કલાઓને પ્રદર્શિત કરાયું.બાળકોમાં લાગણીશીલ ભાવનાઓ ઉત્પન્ન થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યું છે.

02/11/2023

વેસુ ખાતે રામવિહાર જૈન સંઘ કમળાબા આરાધના ભવન ખાતે નીતિસુરી મહારાજ સાહેબનો 100મો જન્મ ઉત્સવ યોજાયો.આ અવસરે ગિરનારની ઝાંખી દર્શાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા ગુરુ વધામણા અને ભવ્ય અભિષેક યોજાયો હતો.

Address

24-shivnagar Society Udhna
Surat
395017

Telephone

+918758580414

Website

Alerts

Be the first to know and let us send you an email when AB News Channel Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to AB News Channel Surat:

Share