Surat Update

Surat Update જય જય ગરવી ગુજરાત

શું કહેવું તમારું. 😊💯Follow Surat Update For More Videos!
07/09/2025

શું કહેવું તમારું. 😊💯
Follow Surat Update For More Videos!

દીકરી મળી આવેલ છે
27/08/2025

દીકરી મળી આવેલ છે

 #પ્લીઝ_શેર 🙏આજે સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે  દીકરી પ્રિયાંશી મનસુખભાઈ માંગુકિયા સ્કૂલે કહીને નીકળી ગઈ છે. પણ સ્કૂલ...
26/08/2025

#પ્લીઝ_શેર 🙏આજે સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે દીકરી પ્રિયાંશી મનસુખભાઈ માંગુકિયા સ્કૂલે કહીને નીકળી ગઈ છે. પણ સ્કૂલે પહોંચી નથી ઘરે નોટ લખીને ગઈ છે............
જે પણ કોઈ વ્યક્તિને દીકરી વિશે માહિતી મળે તો આ સેવાનું કાર્ય સમજીને ખૂબ જ શેર કરો પ્લીઝ જલ્દી.....
216 સમ્રાટ સોસાયટી સાગર સોસાયટી ની બાજુમાં લંબે હનુમાન રોડ

🙏બીજાની દીકરી એ જ આપણી દીકરી સમજીને આ વિડીયો શેર કરીએ ખૂબ જ શેર કરીએ........
#સુરત

09/07/2025

ગુજરાતનો આત્મા ક્યારે જાગશે?

ભ્રષ્ટાચારના કારણે આટઆટલી દુર્ઘટનાઓ બની ચુકી છે, હવે તો ગુજરાતનો આત્મા જાગશે ખરો?

03/03/2025

હેલ્મેટ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું ચેક કરવું

આ વિડિયો ને અચૂક શેર કરજો મિત્રો

04/01/2025
રાજકારણનાં એક યુગનો અંત.પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન.ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થ...
26/12/2024

રાજકારણનાં એક યુગનો અંત.
પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન.
ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
🙏🙏🙏

21/12/2024

*ભાડે અથવા વેચાણ થી શેડ આપવાનો છે…*

ભાડે: ૫૦૦૦૦ હજાર
વેચાણ: ૭૫ લાખ ( દસ્તાવેજ પ્રોપટી )
સાઇઝ: 60*70 (૪૬૬.૬૬ વાર)
પાવર : 60hp
ઊંચાઈ :20 ફૂટ

લોકેશન:
N H 48 હાઈવે ટચ
ધામરોડ ગામ
P P Savani university ની સામે
સુરત થી અંકલેશ્વર સાઈડ.

મો.ધવલભાઈ ( 9924524476 )

10/10/2024

" માનવતાની મહેક - 6 "આપના જુના કપડા કે રમકડા આપી બાળકોની ખુશીમાં વધારો કરીએ.☺️કપડા તથા રમકડા આપવા માટે સંપર્ક કરો :- Mo:-9586019200 7874264645

સુરતમાં સૌપ્રથમ વાર AVN OPD દર બુધવારે ફ્રીએકવાર અવશ્ય મુલાકાત કરજોબલર મેડિસિન એન્ડ હાડકા ની હોસ્પિટલBalar Hospital & An...
16/03/2024

સુરતમાં સૌપ્રથમ વાર AVN OPD દર બુધવારે ફ્રી
એકવાર અવશ્ય મુલાકાત કરજો
બલર મેડિસિન એન્ડ હાડકા ની હોસ્પિટલ
Balar Hospital & Angel IVF center
Rajni Balar

07/01/2024

ઈમરજન્સી વ્હીકલ તેમજ રોંગ સાઈડ બાબતે જાણો એડવોકેટ મેહુલ બોઘરાનો મંતવ્ય
શેર કરો 🔥

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Surat Update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Surat Update:

Share