Jaruri Gyan

Jaruri Gyan This is the Official page of the JaruriGyan.com website. On this page you will get all kinds of Important information, news, and content.

So, please like this page. And thanks all who liked this page.

03/09/2026

કાન્હા નો સ્વેગ અને કાનુડા ની લીલા! 😎🦚
"બધા બર્થડે પાર્ટી માંગતા હતા. મેં વર્ત રખાવી દીધા." 😂
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ! જય શ્રી કૃષ્ણ! ✨🙏

31/08/2026

ગુજરાતમાં ગુટખા બેન: વધુ ૧ વર્ષનો વધારો! 🚫

ગુજરાત સરકારે રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે.

📌 નવી મુદત: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધી સમગ્ર રાજ્યમાં આ પ્રતિબંધ અમલમાં રહેશે.

તમારું શું માનવું છે, શું આ પ્રતિબંધથી જમીની સ્તરે વેચાણ અટકશે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો! 👇

Gujarat government extends the ban on gutkha and nicotine-laced pan masala for one more year till September 2027.

21/08/2026

કાનમાં કહેલી વાત છે ને જ્યારે જાહેરમાં આવી જાય ને ત્યારે સમજી જવું ભાઈબંધ ભરોસો ખોટા વ્યક્તિ ઉપર થઈ ગયો છે

🇮🇳 લાલ કિલ્લા પરથી નવા ભારતનું વિઝન!80મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047 મ...
16/08/2026

🇮🇳 લાલ કિલ્લા પરથી નવા ભારતનું વિઝન!

80મા સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047 માટે 'શક્તિની સપ્તધારા'નો નવો રોડમેપ રજૂ કર્યો.

1 કરોડ યુવાઓને AI ટ્રેનિંગથી લઈને સેમિકન્ડક્ટર હબ અને ન્યુક્લિયર એનર્જી સુધી—જાણો લાલ કિલ્લાના ભાષણના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ! 🚀

સંપૂર્ણ વિગતો વાંચવા માટે પોસ્ટ જુઓ/સ્વાઇપ કરો. 👆

PM Modi Speech, Viksit Bharat 2047, Independence Day India, Red Fort Address, Aatmanirbhar Bharat Vision

15/08/2026

15 ઓગસ્ટ 1947ના રોજ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયો, પણ ભ્રષ્ટાચાર, જાતિવાદ, મહિલા સુરક્ષા, ખરાબ શિક્ષણ અને કથળેલી આરોગ્ય વ્યવસ્થાથી આઝાદી ક્યારે મળશે?

સાચી આઝાદી ત્યારે જ ગણાશે જ્યારે દેશ આ બધી સામાજિક બદીઓમાંથી મુક્ત થશે. તમારા મતે આ બદલાવ લાવવા માટે સૌથી પહેલું પગલું કયું હોવું જોઈએ? કમેન્ટમાં જણાવો. 👇

Real Independence Reality, India Social Issues, True Freedom India

14/08/2026

શું તમને આ ૩ મોટા નિયમો ખબર હતા? 🇮🇳✨

મોટાભાગના લોકોને લાગે છે કે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ એક જ રીતે ધ્વજવંદન થાય છે, પણ હકીકતમાં બંને વચ્ચે બહુ મોટો ઐતિહાસિક અને બંધારણીય તફાવત છે!

૧. ધ્વજારોહણ (Hoisting) vs ધ્વજ ફરકાવવો (Unfurling)
૨. વડાપ્રધાન vs રાષ્ટ્રપતિ
૩. લાલ કિલ્લો vs કર્તવ્ય પથ

📌 આ રસપ્રદ અને મહત્વની માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો જેથી દરેક ભારતીય આ ગર્વની વાત જાણી શકે.

સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! જય હિન્દ! 🫡🧡🤍💚

ગુજરાત માં વધતું કેન્સર !ગુજરાતમાં કેન્સરના વધતા જતા આંકડા ચોંકાવનારા છે. 😨 શું આપણે આ જીવલેણ બીમારીને રોકવા માટે પૂરતા ...
13/08/2026

ગુજરાત માં વધતું કેન્સર !

ગુજરાતમાં કેન્સરના વધતા જતા આંકડા ચોંકાવનારા છે. 😨 શું આપણે આ જીવલેણ બીમારીને રોકવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ? 🤔 નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી ખૂબ જરૂરી છે. આંકડા શું કહે છે? પોસ્ટ પર ક્લિક કરો અને જાણો.

13/08/2026

શ્રાવણ માસની શુભકામનાઓ...🙏🏻

#શ્રાવણ

09/08/2026

અંજવાળું થાય ને એટલે સૌથી પહેલા લોકોએ દીવાને જ ઓલવી નાખે છે
•ભાઈબંધ•
જેણે અંધારામાં સાથ આપ્યો હોય

Address

Surat
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Jaruri Gyan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jaruri Gyan:

Shortcuts

Share

Category