Garvi Gujarat

Garvi Gujarat Fearless Truth - Daily Updates

03/06/2026

LIVE : માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠક અંગે પત્રકાર પરિષદને સંબોધન

હું ગીતા રબારી, મેં ચાલું પ્રોગ્રામમાં એક દીકરી પર ગુસ્સો કરીને કહ્યું "તો તું ગાઈ દે લે", આ મારું વર્તન તમને કેવું લાગ્...
25/02/2026

હું ગીતા રબારી, મેં ચાલું પ્રોગ્રામમાં એક દીકરી પર ગુસ્સો કરીને કહ્યું "તો તું ગાઈ દે લે", આ મારું વર્તન તમને કેવું લાગ્યું?
સારું કે ખરાબ કૉમેન્ટમાં દિલથી જવાબ આપો

18/10/2025

દિવાળીની રજામાં કંઈક ફરવાની સારી જગ્યાઓ સજેસ્ટ કરો મિત્રો.... 🎉👫🏖️

30/06/2025
21/05/2025

જજ: કાલે તને સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે
ચોર: હાહાહાહાહા
જજ: હસે છે શેનું...
ચોર: હું જાગું છું જ 9 વાગ્યે 😂🤣

17/05/2025

એવી કઈ વસ્તુ છે
જે આખા ગામ માં ફરે છે
પણ
મંદિરમાં જવાથી ડરે છે ?!!!! 🤔🏯⁉️❔

થોડા દિવસ પહેલા મેં ગુગલ પર સર્ચ કર્યું કે હેલિકોપ્ટરની કિંમત કેટલી હશે.ત્યારથી મારું જીવન ઉલટું થઈ ગયું છે.હું જ્યાં પણ...
09/05/2025

થોડા દિવસ પહેલા મેં ગુગલ પર સર્ચ કર્યું કે હેલિકોપ્ટરની કિંમત કેટલી હશે.
ત્યારથી મારું જીવન ઉલટું થઈ ગયું છે.
હું જ્યાં પણ જાઉં છું, મને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર લક્ઝરી જાહેરાતો જોવા મળે છે.

જેમ કે -
બુર્જ ખલીફામાં તમારી રજાઓ વિતાવો
તમારી પત્નીને હીરાનો હાર ભેટ આપો.
ઇજિપ્તના પિરામિડ તમારી રાહ જોઈ રહ્યા છે
હમણાં જ iPhone 17 પ્રી-બુક કરો
કેનેડામાં તમારા સપનાનું ઘર ખરીદો
અમારી પાસે તમારા માટે ચંદ્ર પર 1 એકર અદ્ભુત જમીન છે.
મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, લેન્ડ રોવર, રોલ્સ રોયસ કારની જાહેરાતો જોવી


આ ગૂંચવણમાંથી બહાર નીકળવા માટે, ગઈ રાત્રે મેં સર્ચ કર્યુ,
ફાટેલા જૂતા કેવી રીતે રિપેર કરવા, મને રૂ.100 માં ત્રણ શર્ટ ક્યાંથી મળશે?,
આજે ભંડારો ક્યાં છે?
બસ, સમસ્યા ઉકેલાઈ ગઈ,
હવે જાહેરાતો બદલાવા લાગી છે.
આજે સવારથી જ મને ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર આવી જાહેરાતો દેખાઈ રહી છે.
ફક્ત ₹370 માં 2 જોડી સેન્ડલ ખરીદો અને ₹20 નું કેશબેક મેળવો.
વોશિંગ પાવડર ફલાણા ફક્ત ₹૧૦૦ માં ૨ કિલો મગ ફ્રી સાથે
અડધા કિલો સોન પાપડી પર 100 ગ્રામ નમકીન મફત મેળવો
હવે જીવન ફરી સરળ લાગે છે....🤪🥳😜

नाखून काटने वाली मशीन के अंत में स्थित छोटे गोल छेद का एक विशेष कार्य होता है, जिसका उपयोग वर्षों से किया जा रहा है, लेक...
24/03/2025

नाखून काटने वाली मशीन के अंत में स्थित छोटे गोल छेद का एक विशेष कार्य होता है, जिसका उपयोग वर्षों से किया जा रहा है, लेकिन बहुत से लोग इसके बारे में नहीं जानते हैं।

16/02/2025

हम आमदनी बढ़ा कर घर लेने में लगे हैं,

और वो,

आबादी बढ़ा कर देश लेने में लगे हैं...

19/01/2025

અમેરિકા માં ડોનાલ્ડ ટ્રમ્પ કાલે શપથ લેવાનો છે તો હું જાવ છું અમેરિકા....કોને કોને આવવું છે ? કોમેન્ટ મા જણાવો 🤔📝💬🎉👏😂

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Garvi Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share