14/09/2026
સુરતમાં આજે જ્યારે ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે મોટાભાગના પંડાલોમાં ગણપતિનું સ્થાપન થઈ ચૂક્યું છે પરંતુ સુરતમાં એક ગરીબ પરિવારને મૂર્તિઓ ન વેચાતા આર્થિક નુકસાન વેઠવું પડે તેમ હતું. પરંતુ એક યુવાનની માનવતા એ પરિવારનો મહોત્સવ બનાવી દીધો હતો