Dirgh Darshan gujarati news

Dirgh Darshan gujarati news " હક થી બોલશે ગુજરાતી "

11/09/2024

૨૨ ઓગસ્ટ ના રોજ અક્સ્માત માં પડેલી ક્રેન ને ઉઠાવવા હજુ રાત દિવસ મહેનત ચાલુ,
એક ક્રેન ને સ્થળ પર થી હટાવ્યા બાદ બીજી ક્રેન અને સ્પામ ગર્ડર હજુ પણ જેમનું તેમ મકાન પર પડેલી સ્થિતિ માં!!!!

I thank all of you followers, invite your friends too.  Hope your love will continue to meet.! Jaysukh Kathiriya, R.b. K...
17/08/2024

I thank all of you followers, invite your friends too. Hope your love will continue to meet.
! Jaysukh Kathiriya, R.b. Khoiwal, Pankaj Agravat, Hardik Virani, Khodidas Dhanani, Nirja Jaydip Suvagiya, Pritesh Rajput, Dax Sanghani, Sailesh Agravat, Hareshbhai Rakholiya, Pratham B Jethava, Radhika Dhanani, Bhadresh Moradiya, Vaholiya Sanjay, Devang Dave, Ofira Manufacturer, Ashokbhai Lashkari, Dayaben Dudakiya, Meet Japada

01/08/2024

🔴તૂટતાં મંદિરો બચાવતા લોકો ની થયેલ ધરપકડ સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન🔴
આંતરરષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હજારો મંદિરો ને તૂટતાં બચાવવા માટે વિરોધ પ્રદરશનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા જેમાંથી ગુજરાત અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ અને ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યાધ્યક્ષ બચુભાઈ લડવાની ધરપકડ કરવામાં આવી છે જેને મુક્ત કરવવા માટે સુરત માં પણ કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સુરત ના લાલગેટ પોલીસને ડ્રગ્સ પેડલર પકડવામાં મોટી સફળતા મોઈન, ઝાફર અને રશીદની અટકાયત100 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ કર્યો...
20/07/2024

સુરત ના લાલગેટ પોલીસને ડ્રગ્સ પેડલર પકડવામાં મોટી સફળતા
મોઈન, ઝાફર અને રશીદની અટકાયત
100 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ કર્યો જપ્ત
પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સ વેચતા હતા

•સુરતમાં માસૂમ બાળકો સાથે અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે છેડતી કરવામા...
19/07/2024

•સુરતમાં માસૂમ બાળકો સાથે અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં ત્યારે ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી
•પિતાની ઉંમરના હવસખોર યુવક 🔴34 વર્ષીય જગદીશભાઈ નાથુભાઈ પાતુરકારે🔴 બાળકીને વિમલ લેવા જવાના બહાને ઘરમાં બોલાવી હતી બાદમાં તેનો હાથ પકડી પાસે બેસાડી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવીને છેડતી કરી હતી

આગામી ૨૨ તારીખે વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નો કાર્યકાળ સમાપ્ત થવાનો હોય ત્યારે રાજભવન માં અત્યાર થી જ નવા રાજ્યપાલ ...
19/07/2024

આગામી ૨૨ તારીખે વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નો કાર્યકાળ સમાપ્ત થવાનો હોય ત્યારે રાજભવન માં અત્યાર થી જ નવા રાજ્યપાલ ની નિમણુંક ને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે!
#

કાપોદ્રા વિસ્તારમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ...
19/07/2024

કાપોદ્રા વિસ્તારમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં ચોરી
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો

સુરત ના દબંગ નેતાએ આપ્યું AAP ને રાજીનામું.સુરત ના દબંગ નેતા અને પ્રજાલક્ષી નેતા કે જેઓને ક્યારેય સત્તા નીલાલચ લાગી નથી ...
11/07/2024

સુરત ના દબંગ નેતાએ આપ્યું AAP ને રાજીનામું.

સુરત ના દબંગ નેતા અને પ્રજાલક્ષી નેતા કે જેઓને ક્યારેય સત્તા ની
લાલચ લાગી નથી અને સતત પ્રજા ની વચ્ચે રહી, હંમેશા પ્રજા ના
અવાજ બની ને લોકપ્રિય થયેલ તેમજ સુરત ના અશ્વનિકુમાર એકમાત્ર
અવાજ દિનેશભાઈ કાછડીયા એ AAP ને તમામ પદ પરથી રાજીનામું
આપતો પત્ર જાહેર કર્યો.
AAP સુરત ને એક લડાયક અને લોકપ્રિય નેતા ખોવા નો વારો આવ્યો.

Dinesh Kachhadiya Aam Aadmi Party Surat

સુરતના ઝાંપા બજાર વિસ્તારની ઘટના..ગ્રાઉન્ડ પ્લસ બે માળ નું જર્જરિત મકાન તૂટી પડ્યું.. મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ રહેતું...
10/07/2024

સુરતના ઝાંપા બજાર વિસ્તારની ઘટના..
ગ્રાઉન્ડ પ્લસ બે માળ નું જર્જરિત મકાન તૂટી પડ્યું.. મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ રહેતું નહોતું.. કોઈને પણ ઇજા જાનહાની થઈ ન હતી. ચોમાસુ શરૂ થતાં સુરતમાં જર્જરિત બિલ્ડીંગ ધસી પડવાની ઘટનાઓ વધી..

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
10/07/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Jitendra Patil, Anil Khokhar, Ankit J Savaj, A Jignesh Lakkad, Tejas Konjali, Kiran Sharma Azad, Marakana Rajesh, Shubham Bhatti, Pratik Sitapara, Rajesh Dobariya, Bharvad Vikram, Ram Dhanani, Jenish Jasani, Gaurang Vaishnav, Hiren Viradiya, Pratik Patel, Mayur Jasani, Sunil Vekariya, Vikramsinh Rahevar, Harsh Dhameliya, Kamlesh Bhai Vaghasiya, Yogesh Bhuva, Hitesh Dhameliya, Swet Patel, Dipak Kikani, Sunil Patel, Jignesh Hirapara, Rita D Vekariya, Rajesh Bhai Sangani, Patel Patel, Viren Chotaliya, Dinesh Andani, Patel Bharatbhai, Payal Shekhda, Rush*ta Khunt Mulani, Savan Vora, Mahesh Patel, Dhruv Bharavad, Chirag Zapada, Patel Sonal Jitendrabhai, Tejas Dungarani, Kirtan Sheladiya, Nagaji Gamara, નરેશ ઝાપડા, Harshil Patidar, Harshil Radadiya, Khunt Harshad, Rahul Japda, Pratik Rathod, Suhagiya Brijesh

Address

Surat
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Dirgh Darshan gujarati news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dirgh Darshan gujarati news:

Share