Surat Metropolis

Surat Metropolis Surat's Daily Updates, News, Happenings and Most Beautiful Views of our own Surat.
(1)

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૩૧/૦૭/૨૦૨૬ અને તા.૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન સુરત જિલ્લામાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની સ...
31/07/2026

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૩૧/૦૭/૨૦૨૬ અને તા.૦૧/૦૮/૨૦૨૬ દરમિયાન સુરત જિલ્લામાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને દર્શાવતા ‘રેડ એલર્ટ’* જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને લઈ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન ઘટે તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તેજસ પરમારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર સુરત જિલ્લાના તમામ શહેરી તેમજ ગ્રામીણ (તાલુકા) વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓ, સરકારી તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ITI, કોલેજો, ખાનગી ટ્યુશન/કોચિંગ ક્લાસીસ અને અન્ય તમામ ખાનગી તથા જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય તા. ૩૧/૦૭/૨૦૨૬ અને તા.૦૧/૦૮/૨૦૨૬ પૂર્ણપણે બંધ રાખવાનો હુકમ કર્યો છે. આ હુકમ સમગ્ર સુરત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સહિતને લાગુ પડશે.
જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે.

30/07/2026

✨ Rakhi & Sawan Shopping Just Got Bigger! 💖🛍️
Get ready for the most awaited Fashion & Lifestyle Exhibition in Surat! 🌸

🎀 Designer Wear | Jewellery | Ethnic Wear | Kids Wear | Home Décor | Rakhi Collection & much more…

📅 1st & 2nd August 2026
⏰ 10:00 AM – 9:00 PM
📍 Maheshwari Bhavan, Citylight, Surat

Bring your family and friends for two days of shopping, fashion, and festive vibes! 💕✨


[FashionExhibition, LifestyleExhibition, DesignerWear, EthnicFashion, JewelleryLovers, RakhiShopping, CitylightSurat, ShopLocal, SuratFashion, WeekendShopping]

કાલે અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ:શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજા રદ.
30/07/2026

કાલે અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ:શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજા રદ.

30/07/2026

અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. સોશિયલ મીડિયા પર પરિવારની બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપડક કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં આજે (30 જુલાઈ) પોલીસે કીર્તિ પટેલને દબોચી સુરત લાવી હતી. પોલીસ સ્ટેશન બહાર કીર્તિએ ભારે હોબાળો કરતા ધક્કામારીને સ્ટેશનમાં લઈ જવી પડી હતી.

27/07/2026

સુરતના પર્વત પાટિયા પાસેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં મુસાફરોથી ખચોખચ ભરેલી બસમાં અન્ય મુસાફરો ચઢ્યા બાદ બીએસ ચાલવા લાગી હતી અને દરવાજા ખુલી જવાના કારણે રોડ પર પટકાયા હતા. વીડિયોમાં દેખીતી રીતે બસ ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસ અટકી જતા દુર્ઘટના ટળી હોવાનું દેખાઈ રહયું છે. પરંતુ આ પાર્કરની પરિસ્થિતિમાં વાંક કોનો કાઢવો ?

25/07/2026

🌧️✨ Monsoon Shopping Meets Rakhi Celebrations! ✨🎁

Get ready for Surat’s most-awaited Level 5 Monsoon & Rakhi Mela Exhibition! 💖

🛍️ Explore the latest collections in:
👗 Designer Wear & Ethnic Fashion
💎 Jewellery & Accessories
👶 Kids Wear
🏡 Home Décor
🪔 Laddu Gopal Poshak
👠 Footwear & much more…

📅 27 & 28 July 2026 (Monday & Tuesday)
📍 Maheshwari Bhavan, Citylight, Surat
🕙 Time: 10:00 AM – 9:00 PM

Celebrate the festive season with exclusive shopping, trendy styles, and amazing collections—all under one roof! Don’t miss it. ✨

📞 For Details: 91573 79712 | 88493 19139


[RakhiCollection, DesignerWear, EthnicFashion, JewelleryShopping, Citylight Surat, Exhibition2026, ShopLocal, FashionExhibition, SuratLifestyle, FestiveShopping]

24/07/2026

જુઓ સુરતના આ કોલેજીયન યુવાન ની કલા.. ઘરે જ પ્યોર સાઢૂ માટીની મૂર્તિઓ જાતે હાથ થી બનાવે છે અને તેની કલા ને પેશન સાથે જોડીને ભવિષ્યમાં પણ એક સારો મૂર્તિકાર બનવાના સપના સાથે એક નાનકડી શરૂઆત કરી છે.
હાલ તેની આ શરૂઆત થઈ ઘરમાં પણ આર્થિક મદદરૂપ થઈ શકે તેવો આશય છે.
જો આપને પણ હાથે બનાવેલ પ્યોર માટીની મૂર્તિઓ બનાવડાવવી હોય તો રીલ માં આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.

[Ganpati, Ganesh Aagman, Surat Ganesha, Ganpati Bappa, Ganesh Chaturthi, Surat, Surat City]

24/07/2026

Address

Surat
Surat
395007

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat Metropolis posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share