Shailesh Italiya

Shailesh Italiya ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોડ નં ૩ પ્રમુખ ( વરાછા- સરથાણા સીમાડા-લસકાણા

।।जीवेत शरदः शतम ।।ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર્તા અને મારા મિત્રશ્રી Kalpesh Kheni ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ગ...
05/07/2025

।।जीवेत शरदः शतम ।।

ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર્તા અને મારા મિત્રશ્રી Kalpesh Kheni ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ગુરૂજી ની કૃપાથી આપને દીર્ઘાયુષ્ય, સુખદાયી આરોગ્ય અને અખંડ સામર્થ્ય પ્રાપ્ત થાય તેવી સદગુરુ બજરંગ દાસ બાપા ને પ્રાર્થના.

*બાપા સીતારામ*

"જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય."સંપૂર્ણ વિશ્વને ભારતીય સંસ્કૃતિની ગ...
04/07/2025

"જ્યાં સુધી આપણને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહિ થાય."

સંપૂર્ણ વિશ્વને ભારતીય સંસ્કૃતિની ગૌરવમય પરંપરા અને અધ્યાત્મનો પરિચય કરાવનાર મહાન ચિંતક સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ પર કોટિશ: પ્રણામ.

તેમની અધ્યાત્મમય દૃષ્ટિ અને માનવતાવાદી વિચારધારાએ આજે પણ યુવાનોને નૈતિક મૂલ્યો, રાષ્ટ્રપ્રેમ અને વિશ્વ કલ્યાણ માટે કાર્ય કરવા પ્રેરિત કરે છે.


આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કર...
13/06/2025

આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી.

વિજયભાઈની અણધારી વિદાયથી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પૂરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈનું અમૂલ્ય યોગદાન અને સંવેદનશીલ નેતૃત્ત્વ ગુજરાતની જનતા સદાય યાદ રાખશે.

સ્વ.વિજયભાઈ રૂપાણી કાર્યકર્તાઓ અને જનતા જનાર્દનના સ્મૃતિપટલ પર સદાય અમર રહેશે...

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઆ ...
12/06/2025

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય...
12/06/2025

અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર અત્યંત દુઃખદ છે. મૃતકોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

સાથે જ, પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારોને ભગવાન શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ઈશ્વરને અભ્યર્થના.

પહેલગામ આતંકી હુમલા માં માર્યા ગયેલ હિન્દુઓ પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરું છું પરમ કૃપાળુ પરમાત્મા તેઓ ના આત્મા ને પરમ...
23/04/2025

પહેલગામ આતંકી હુમલા માં માર્યા ગયેલ હિન્દુઓ પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરું છું પરમ કૃપાળુ પરમાત્મા તેઓ ના આત્મા ને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.ઓમ શાંતિ🙏🙏

23/04/2025
केंद्रीय गृह मंत्री श्री Amit Shah  जीने कहा, "भारी मन से पहलगाम आतंकी हमले के मृतकों को अंतिम श्रद्धांजलि अर्पित करता ह...
23/04/2025

केंद्रीय गृह मंत्री श्री Amit Shah जीने कहा, "भारी मन से पहलगाम आतंकी हमले के मृतकों को अंतिम श्रद्धांजलि अर्पित करता हूं।

भारत आतंक के आगे नहीं झुकेगा। इस नृशंस आतंकी हमले के दोषियों को बख्शा नहीं जाएगा।"

07/03/2025
09/12/2024

આજના દરેક યુવાનને આ સમજણની તાતી જરૂરીયાત છે. દરેકે દરેક યુવાન મિત્રોએ અવશ્ય સાંભળવુ અને આ વાતને ચોક્કસ જીવનમા ઉતારવી 🙏જય હિંદ🙏

Address

Surat

Telephone

+919328166266

Website

Alerts

Be the first to know and let us send you an email when Shailesh Italiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category