13/04/2025
𝐒𝐔𝐏𝐄𝐑 𝐒𝐏𝐄𝐂𝐈𝐀𝐋𝐈𝐒𝐓 𝐎𝐅 𝐈𝐈𝐓-𝐉𝐄𝐄 | 𝐍𝐄𝐄𝐓
ધોરણ 𝟏𝟎 વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું 𝐆𝐔𝐉𝐀𝐑𝐀𝐓’𝐒 𝐍𝐨 𝟏 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐈𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐞 𝐟𝐨𝐫 𝐈𝐈𝐓-𝐉𝐄𝐄, 𝐍𝐄𝐄𝐓, 𝐆𝐔𝐉𝐂𝐄𝐓 𝐚𝐧𝐝 𝟏𝟏-𝟏𝟐 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞/𝐂𝐨𝐦𝐦𝐞𝐫𝐜𝐞
🎯 𝐀𝐒𝐇𝐀𝐃𝐄𝐄𝐏 𝐉𝐄𝐄 | 𝐍𝐄𝐄𝐓 | 𝐅𝐎𝐔𝐍𝐃𝐀𝐓𝐈𝐎𝐍
🎯𝟐𝟕 𝐘𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐥𝐞𝐠𝐚𝐜𝐲 ✔️ 𝟎𝟖 હાઈ-ટેક સ્કૂલ્સ
🎯 𝟏𝟎 𝐉𝐄𝐄|𝐍𝐄𝐄𝐓 બ્રાંચ
🎯 𝐀𝐝𝐦𝐢𝐬𝐬𝐢𝐨𝐧 𝐎𝐩𝐞𝐧 𝟐𝟎𝟐𝟓-𝟐𝟔
🎯𝟏𝟏- 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞 𝐚𝐧𝐝 𝐂𝐨𝐦𝐦𝐞𝐫𝐜𝐞 વર્ષ 𝟐𝟎𝟐𝟒 નું રેકોર્ડ બ્રેક પરિણામ
🟥𝐉𝐄𝐄 -𝟐𝟎𝟐𝟒
✅𝟏𝟓 વિદ્યાર્થીઓએ ભારતની પ્રતિષ્ઠિત 𝐈𝐈𝐓 એન્જીનીયરીંગ કોલેજ માં પ્રવેશ મેળવ્યો. જેમને શાળા પરિવારે લેપ ટોપ આપી સન્માન કર્યું છે.અને 𝟐𝟗 વિદ્યાર્થીઓએ 𝐍𝐈𝐓 એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
✅ 𝐉𝐄𝐄 𝐌𝐚𝐢𝐧-𝟐𝟎𝟐𝟒 માં 𝟖 વિદ્યાર્થીઓએ 𝟏𝟎𝟎 𝐏𝐑 મેળવ્યા છે. ઉપરાંત 𝟑𝟓 વિદ્યાર્થીઓએ 𝟗𝟗 𝐏𝐑 કે તેના થી વધુ તેમજ 𝟖𝟔 વિદ્યાર્થીઓએ 𝟗𝟖 𝐏𝐑 કે તેના થી વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.
✅ 𝐉𝐄𝐄 𝐀𝐝𝐯𝐚𝐧𝐜𝐞𝐝-𝟐𝟎𝟐𝟒 માં 𝟏𝟎 વિદ્યાર્થીઓએ 𝟏𝟎𝟎𝟎 ની અંદર રેન્ક પ્રાપ્ત કરી છે.
🟥𝐍𝐄𝐄𝐓 (𝐔𝐆)-𝟐𝟎𝟐𝟒 માં ક્રીશ સાવલિયા 𝟕𝟏𝟏 માર્ક્સ , જલોન્ધરા દિવ્યમ 𝟕𝟎𝟓 માર્ક્સ, ઉકાણી વિશ્વ અને વેકરીયા પૂર્વજ 𝟕𝟎𝟎 માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં અવ્વલ રહ્યા, જેમને શાળા દ્વારા 𝟓𝟏𝟎𝟎𝟎 રૂપિયા આપી સન્માનિત કર્યા. એટલુજ નહિ 𝟔 વિદ્યાર્થીઓએ ભારતની પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજ 𝐀𝐈𝐈𝐌𝐒 માં પ્રવેશ મેળવ્યો. જેમને લેપટોપ આપી ને સન્માનિત કર્યા છે. 𝟖𝟓 વિદ્યાર્થીઓએ 𝟔𝟎𝟎 કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જેમને ટેબ્લેટ પીસી આપી ને સન્માનિત કર્યા છે. વર્ષ 𝟐𝟎𝟐𝟒 માં 𝟏𝟖𝟗 વિદ્યાર્થીઓએ 𝐌.𝐁.𝐁.𝐒 માં પ્રવેશ મેળવ્યો છે.
🟥𝐆𝐔𝐉𝐂𝐄𝐓 : 𝟐𝟎𝟐𝟒
✅ ગુજકેટ-𝟐𝟎𝟐𝟒 માં મિયાણી યુગ અને ઉકાણી વિશ્વએ 𝟏𝟐𝟎 માંથી 𝟏𝟐𝟎 માર્ક્સ મેળવી 𝟏𝟎𝟎% માર્ક્સ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. એટલું જ નહિ શાળાના 𝟑𝟑𝟕 વિદ્યાર્થીઓએ 𝟏𝟎𝟎 કે તેથી વધુ માર્ક્સ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.