Dwarka Times Press Surat

Dwarka Times Press Surat તંત્રી:- ચંદુલાલ કે. વિઠલાણી

16/07/2024
11/06/2024
29/03/2024

નમસ્કાર સાદર પ્રણામ..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના સૌ કર્મઠ કાર્યકર્તાઓ ને આગ્રહભરી વિનંતી છે કે આપણા *જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ* ના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ *શ્રી સી આર પાટીલ સાહેબ* અને સંગઠન મહામંત્રી *આદરણીય રત્નાકર જી* અને પ્રદેશ ના સૌ આગેવાનો આપણા જિલ્લા માં *6 એપ્રિલ* ના દિવસે આવી રહ્યા છે ત્યારે *આપણા જિલ્લાનું લાભાર્થી સંપર્ક અભિયાન પૂર્ણ કરી અને પાર્ટી સાથપાના દિવસે પ્રદેશ ના આગેવાનો ને લાભાર્થી સંપર્ક અભિયાન પૂર્ણ રૂપી સૌથી મોટી ભેટ આપણે અર્પણ કરીએ* અને *આપણા જિલ્લા ના હજારો લોકો ની હાજરી માં આપણા જિલ્લા ના કાર્યકર્તાઓ ને અભિનદન મળે* એના થી મોટી ગૌરવ ની કોઈ વાત ના હોઇ. માટે આપણે સૌ આજ થી જ સંકલ્પ કરીએ કે *દેવભૂમિ દ્વારકા જિલ્લા ના 652 બુથો માં લાભાર્થી સંપર્ક અભિયાન 5 એપ્રિલ બપોરે 2 વાગ્યા સુધી માં* પૂર્ણ કરીએ....

એક સંકલ્પ લઈએ કે આપણે કામ પૂર્ણ કરવું જ છે તો કેમ 5 એપ્રિલ પહેલાં ના કરીએ..

ભારતીય જનતા પાર્ટી પરિવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લો

Address

Surat
335009

Telephone

+919313646966

Website

Alerts

Be the first to know and let us send you an email when Dwarka Times Press Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dwarka Times Press Surat:

Share