Penmen News

Penmen News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Penmen News, Media/News Company, 9427263210, Surat.

07/03/2026

સુરત પાલિકાના વહીવટદાર પદે પૂર્વ કમિશનર મિલિંદ તોરવણે, શાલિની અગ્રવાલ ને વડોદરાના વહીવટદાર બનાવાયા

ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યા ની કરી કોશીસ..બોટાદ ના સાળંગપુર રોડપર પર એક ગેસ્ટહાઉસ...
11/02/2026

ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યા ની કરી કોશીસ..

બોટાદ ના સાળંગપુર રોડપર પર એક ગેસ્ટહાઉસ મા દવા પીઆત્મહત્યા ની કરી કોશીષ..

નયના બારૈયાએ પહેલા વિડ્યો બનાવી વાઈરલ કરી ને પીધી દવા

ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડેલ.

ભાવનગર ના DYSP રીમા ઝાલા સતત માનસીક ત્રાસ આપતા અને ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાએ વિડ્યો મા કર્યા આક્ષેપો..

DYSP રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા જેથી મારા બેને દવા પી લીધી..

DYSP રીમા ઝાલા પર ગુનો દાખલ કરવા નયના બારૈયા ના ભાઈ કરી માંગ.

06/02/2026
https://youtu.be/uD-TIsOa40Q?si=0MjqC_lm9S42GDQx
06/02/2026

https://youtu.be/uD-TIsOa40Q?si=0MjqC_lm9S42GDQx

Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from penmen Newsસમાજના નામે રાજકીય પક્ષોમાં પોતાની વાહવાહી મે...

23/01/2026

: 🍃💚💕 નિસરણી નહી, તમારો હાથ આપજો પ્રભુ, સારા કરમ કરી શકું એ માટે તમાંરો સાથ આપજો... માનવ સેવા પરમો ધર્મ 💕💚🍃
|| ગુડ મોર્નિંગ રાધે કૃષ્ણા ||

સુરત મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ ની વડોદરા ખાતે બદલી સુરત મ્યુ. કમિશનર તરીકે નાગરાજન ની નિમણૂક
22/01/2026

સુરત મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલ ની વડોદરા ખાતે બદલી
સુરત મ્યુ. કમિશનર તરીકે નાગરાજન ની નિમણૂક

15/01/2026

સુરત મહાનગર પાલિકા : ખજોદ માં ઇજારસરના કચરા કૌભાંડ માં તપાસ સમિતિ ની રચના.
ડેપ્યુટી કમિશનર ગુરવ (IAS)
ડેપ્યુટી કમિશનર સિવાચ(IAS)
ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ
સીટી ઇજનેર ભગવાકર
એડી. સીટી ઇજનેર આશિષ નાયક તપાસ કરશે

14/01/2026
ગુજરાતી ગર્વ અને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સમા પવિત્ર પર્વ “ઉત્તરાયણ” ની હાર્દિક શુભેચ્છાઓ…— મહેશ દવે
14/01/2026

ગુજરાતી ગર્વ અને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત સમા પવિત્ર પર્વ “ઉત્તરાયણ” ની હાર્દિક શુભેચ્છાઓ…

— મહેશ દવે

Address

9427263210
Surat
394107

Website

Alerts

Be the first to know and let us send you an email when Penmen News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share