MIM News

MIM News MIM news

01/12/2022
Crimes against women Rising day by day in india, including R**e, Torcher, Mental attack, Sexual Harrasment, Acid Attack,...
28/11/2022

Crimes against women Rising day by day in india, including R**e, Torcher, Mental attack, Sexual Harrasment, Acid Attack, Beating Brutally etc.

ભારતે બેલેસ્ટિક મિસાઇલનું ઓડિશાના દરિયામાં પરીક્ષણ કર્યું ટુ-સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ 'અગ્નિ પ્રાઇમ' મિસાઇલનું ત્રીજું સફળ...
21/10/2022

ભારતે બેલેસ્ટિક મિસાઇલનું ઓડિશાના દરિયામાં પરીક્ષણ કર્યું ટુ-સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ 'અગ્નિ પ્રાઇમ' મિસાઇલનું ત્રીજું સફળ પરીક્ષણ અગાઉના બે પરીક્ષણ ગત વર્ષે જૂન અને ડિસેમ્બરમાં હાથ ધરાયા હતા ભારતે ન્યૂ જનરેશન ન્યુક્લિયર કેપેબલ બેલેસ્ટિક મિસાઇલ 'અગ્નિ પ્રાઇમ'નું શુક્રવારે ઓડિશાના દરિયામાં સફળ પરીક્ષણ કર્યું. ટુ-સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ 'અગ્નિ પ્રાઇમ' મિસાઇલનું આ ત્રીજું સફળ પરીક્ષણ હતું. અગાઉના બે પરીક્ષણ ગત વર્ષે જૂન અને ડિસેમ્બરમાં હાથ ધરાયા હતા....

ભારતે બેલેસ્ટિક મિસાઇલનું ઓડિશાના દરિયામાં પરીક્ષણ કર્યું ટુ-સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ ‘અગ્નિ પ્રાઇમ’ મિસાઇલનું ....

પાછોતરા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો ડાંગ જિલ્લામાં હાલ કાપણીનું કામ ચાલી રહ્યું છે નાગલી, વરાઈ અને ડાંગરના પાક...
21/10/2022

પાછોતરા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો ડાંગ જિલ્લામાં હાલ કાપણીનું કામ ચાલી રહ્યું છે નાગલી, વરાઈ અને ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંથકમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. વાતાવરણમાં એકાએક પલ્ટો આવવાની સાથે વરસાદ તૂટી પડતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. દિવાળીના સમયે પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે....

પાછોતરા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો ડાંગ જિલ્લામાં હાલ કાપણીનું કામ ચાલી રહ્યું છે નાગલી, વરાઈ અને ડાં...

ફિલ્મમાં કેટલું મનોરંજન છે તેનું માપ કોઈ વિવેચનથી ન નીકળી શકે એ તો પ્રેક્ષકો જાતે જ માપ કાઢી આપે. અને પ્રેક્ષકો જે માપ ક...
21/10/2022

ફિલ્મમાં કેટલું મનોરંજન છે તેનું માપ કોઈ વિવેચનથી ન નીકળી શકે એ તો પ્રેક્ષકો જાતે જ માપ કાઢી આપે. અને પ્રેક્ષકો જે માપ કાઢે એ નખશિખ સાચું જ હોય બોક્સઓફિસ પર સ્પષ્ટ દેખાઈ આવે છે ફિલ્મસર્જક ભલે ગમે તેવો દાવો કરે કે એમની ફિલ્મ મનોરંજનથી ભરેલી છે. એમાં મનોરંજન કેટલું છે એ તો ફિલ્મ રિલીઝ થતાં જ દેખાઈ આવે છે. સિનેમાઘરમાં ફિલ્મ જોનાર પ્રેક્ષક સિનેમાઘરની બહાર નીકળ્યા વગર જ સોશિયલ મીડિયા પર પોતાનો ચુકાદો આપી દે છે કે ફિલ્મ કેવી છે....

ફિલ્મમાં કેટલું મનોરંજન છે તેનું માપ કોઈ વિવેચનથી ન નીકળી શકે એ તો પ્રેક્ષકો જાતે જ માપ કાઢી આપે. અને પ્રેક્ષકો જે ....

મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ પડવાની 70 ટકા શક્યતા ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે જો વરસાદ વિલન બનશે તો ક્...
21/10/2022

મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ પડવાની 70 ટકા શક્યતા ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે જો વરસાદ વિલન બનશે તો ક્રિકેટ ચાહકો ના દિલ તુટી જશે T20 વર્લ્ડકપમાં સૌથી વધુ કોઈ મેચની રાહ ક્રિકેટ ચાહકો જોઈ રહ્યા છે, તો તે ભારત અને પાકિસ્તાનના મુકાબલાની છે. ભારત-પાકિસ્તાનના ચાહકો વિશ્વભરમાંથી ઓસ્ટ્રેલિયા આ મેચ નિહાળવા પહોંચવાના છે અને તમામ ટિકિટો પણ વહેંચાઇ ગઈ છે....

મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ પડવાની 70 ટકા શક્યતા ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે જો વરસાદ વિલન બનશે ત...

ન્યૂયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની જાહેર રજા અપાશે ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે કરી જાહેરાત અમેરીકન બાળકોને ભારતીય સંસ્ક...
21/10/2022

ન્યૂયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની જાહેર રજા અપાશે ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે કરી જાહેરાત અમેરીકન બાળકોને ભારતીય સંસ્કૃતિ શીખવવા મહત્વપૂર્ણ નિર્ણય ભારતમાં હિંદુઓનો સૌથી મોટો ઉત્સવ દિવાળી નજીકમાં છે અને અહી આપણે સૌ દિવાળીની ઉજવણી ધામધુમથી કરતા હોઈએ છીએ. તાજેતરમાં અમેરીકન બાળકોને ભારતીય સંસ્કૃતિ શીખવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા વર્ષથી ન્યૂયોર્ક સિટીની શાળાઓમાં દિવાળીની જાહેર રજાની શરૂઆત કરવામાં આવશે....

ન્યૂયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની જાહેર રજા અપાશે ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે કરી જાહેરાત અમેરીકન બાળકોને ભા...

રોમાનિયાની ખેલાડીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો જીવનની સૌથી મુશ્કેલ મેચ શરૂ થઇ છે : સિમોના હાલેપ રોમાનિયાની ટેનિસ ખેલા...
21/10/2022

રોમાનિયાની ખેલાડીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો જીવનની સૌથી મુશ્કેલ મેચ શરૂ થઇ છે : સિમોના હાલેપ રોમાનિયાની ટેનિસ ખેલાડી બે ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે વિશ્વની ભૂતપૂર્વ પ્રથમ ક્રમાંકિત રોમાનિયાની સિમોના હાલેપ ડોપિંગના મામલે અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ થઇ છે. ઇન્ટરનેશનલ ટેનિસ એસોસિયેશનને જણાવ્યું પ્રતિબંધિત દવાઓનું સેવન કરવા બદલ હાલેપ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સસ્પેન્શન બાદ હાલેપે સોશિયલ મીડિયામાં પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો....

રોમાનિયાની ખેલાડીએ પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો જીવનની સૌથી મુશ્કેલ મેચ શરૂ થઇ છે : સિમોના હાલેપ રોમાનિયાની ટે.....

Address

Surat
395009

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Sunday 10am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when MIM News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category