Lok Jagruti md sudani

Lok Jagruti md sudani This is official Lok jagruti

15/11/2025
06/09/2025
Rajvi ka raja (grup)નો અમારા સંયોજક તથા નિરીક્ષક ટીમ નું સ્વાગત તથા દાદા ની આરતીનો લાભ અપાવા બદલ ખૂબ ખુબ આભાર🙏🏻🙏🏻
28/08/2025

Rajvi ka raja (grup)
નો અમારા સંયોજક તથા નિરીક્ષક ટીમ નું સ્વાગત તથા દાદા ની આરતીનો લાભ અપાવા બદલ ખૂબ ખુબ આભાર🙏🏻🙏🏻

લોક જાગૃતિ માટે ગત રોજ, સરથાણા પોલીસ સ્ટેશન મા મિટિંગરાખવામાં આવેલ જેમાં ઉપસ્તિત :-પી. આઈ.શ્રી બી.બી. કરપડા શહેબ સંયોજક,...
20/08/2025

લોક જાગૃતિ માટે ગત રોજ, સરથાણા પોલીસ સ્ટેશન મા મિટિંગરાખવામાં આવેલ જેમાં ઉપસ્તિત :-
પી. આઈ.શ્રી બી.બી. કરપડા શહેબ સંયોજક,-અજય ભાઈ વઘાસિયા, સહસંયોજક,-કમલેશભાઈ ચોપડા
નિરીક્ષક ટીમ-મહેન્દ્રભાઈ સુદાણી
વિવિધ ગણેશ પંડાલ આયોજકો ઉપાથિત રહયા,
જેમા બધાજ ગણેશ પંડાલ આયોજકોને લોકોમાં જાગૃતિ આવે આવી અલગ અલગ થીમ , કટઆઉટ ,જે દેશ હિત મા થયેલા સરકાર દ્વારા થયેલા કામો ની થીમ, પ્રોજેક્ટર દ્વારા બતાવી ને લોક જાગૃતિ થાય તથાં બધાજ ઓનલાઇન ફરજિયાત પરમિટ નીકાળે જેથી ગણપતિ વિસર્જન ના આયોજન મા સરડતા રહે આવું એક સરથાણા પોલિસ સ્ટેશન પી.આઈ. શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું ,જે ગણેશ પંડાલ શ્રેષ્ઠ હસે જેમની નોંધ સુરત કમિશનર, તથા નિરક્ષક ટીમ દ્વારા ખાસ નોંધ લેવામાં આવશે.

Address

Varachha
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Lok Jagruti md sudani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share