Raj Mahajan भारतीय नागरिक

Raj Mahajan भारतीय नागरिक Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raj Mahajan भारतीय नागरिक, Digital creator, Surat.

अन्दाज़ कुछ अलग हैं मेरे सोचने का…
सब को मंजिल का शौक है और मुझे सही रास्तों का..
ये दुनिया इसलिए बुरी नही के यहाँ बुरे लोग ज्यादा है।
बल्कि इसलिए बुरे है कि यहाँ अच्छे लोग खामोश है!

23/09/2025

બોલો કોલસો નીકળ્યો !!

નવરાત્ર ના વધામણા.....
22/09/2025

નવરાત્ર ના વધામણા.....

22/09/2025

"બચત ઉત્સવ" ની ઉજવણી કરતા યાદ આવ્યું કે છેલ્લા આઠ નવ વર્ષોથી "લૂંટ ઉત્સવ" નું ઠીકરું કોના માથે ફોડવું..?

22/09/2025

"બાટા"
સ્વદેશી કે વિદેશી ❓

22/09/2025

સુપ્રીમ કોર્ટે એર ઈન્ડિયા પ્લેન ક્રેશની સ્વતંત્ર તપાસની માંગ પર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

12 જૂનના રોજ થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL - Public Interest Litigation) દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરી છે અને હવે તેણે સરકારને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

વાહ રે લાંચ......કિસ્સો સમજવા જેવો......આરોપી - 1 કેતનકુમાર કાંતિલાલ પટેલ, દિવ્ય ભાસ્કર પત્રકાર, આપકા સંદેશ સાપ્તાહિક ન્...
22/09/2025

વાહ રે લાંચ......

કિસ્સો સમજવા જેવો......

આરોપી - 1
કેતનકુમાર કાંતિલાલ પટેલ, દિવ્ય ભાસ્કર પત્રકાર, આપકા સંદેશ સાપ્તાહિક ન્યૂઝ તંત્રી તથા RTI એક્ટિવિસ્ટ

આરોપી - 2
મીનાબેન કેતનકુમાર પટેલ

વિગતે વાત એમ છે, આરોપી નંબર 1 એટલે કે કેતનકુમારે પોતે ફરિયાદી વિરુદ્ધ ACB માં અરજી કરેલ હતી, આ અરજીનો નિકાલ કરવા માટે તેઓએ ફરિયાદી પાસેથી 5 લાખની માંગણી કરી.

હવે ફરિયાદીએ ACB ને જણાવ્યું કે કેતનકુમાર લાંચ માંગે છે, ACB એ ટ્રેપ ગોઠવી, કેતનકુમારે ફરિયાદીને નાણાં આરોપી 2 એટલે કે તેની પત્ની મીનાબેનને આપવા કહ્યું અને ફરિયાદી પૈસા આપવા ગયો અને રંગે હાથે ઝડપાઈ ગયા..!!

ફરિયાદી - જાગૃત નાગરિક
લાંચની માંગણીની રકમ - રૂપિયા 5,00,000/-
લાંચ સ્વીકારેલ રકમ - રૂપિયા 4,00,000/-

ગુજરાત ના નવા સુકાની તરફ ના સંકેત Jayesh Radadiya યુવા અને નિડર ચહેરો.
22/09/2025

ગુજરાત ના નવા સુકાની તરફ ના સંકેત

Jayesh Radadiya યુવા અને નિડર ચહેરો.

21/09/2025

બચત ઉત્સવ માં થનારી બચત થી તમે શું કરશો ?

21/09/2025

બ્રાઝિલમાં પેટ્રોલ (ગેસોલીન) માં ૩૦% ઇથેનોલનું મિશ્રણ કરીને આપવામાં આવે છે.

આ નિર્ણય ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ લેવામાં આવ્યો હતો અને તે ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવ્યો છે, જે અગાઉના ૨૭%થી વધારો છે.

આસ્થાનું વેપારીકરણ
21/09/2025

આસ્થાનું વેપારીકરણ

અહીં મુદ્દો નાગરિકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હોવાનો છે.
21/09/2025

અહીં મુદ્દો નાગરિકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હોવાનો છે.

21/09/2025

કલાકાર કલાકારી કરી ગયો...!
હાથની સફાઈ 🧐

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Raj Mahajan भारतीय नागरिक posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raj Mahajan भारतीय नागरिक:

Share