Jayesh Dhaduk

Jayesh Dhaduk સરદારવંશી

11/12/2022

રહીશું તો "આપ" માં
🅰️🅰️🅿️✌️

સુરત માં ચારે બાજુ સાવરણો (ઝાડું)જ ચાલે છે .. #પરિવર્તન_આવે_છે
01/12/2022

સુરત માં ચારે બાજુ સાવરણો (ઝાડું)
જ ચાલે છે ..
#પરિવર્તન_આવે_છે

01/12/2022

એક મોકો આપ ને.

ની આગેવાની માં થશે સમાજનો સાચો વિકાસ.
૧૫૫ - ઓલપાડ વિધાનસભા ના ઉમેદવાર "શ્રી ધાર્મિક માલવિયા" ને આપનો ની ખાસ જરૂર છે.

યાદ રાખવું ચૂંટણી નિશાન: "ઝાડુ"
ક્રમ નંબર "૬" સામે "ધાર્મિક માલવિયા" નું નામ.

✅ Better government schools
✅ Free electricity up to 300 units
✅ Free bus service to students, children, women
✅ Monthly allowance of Rs 1,000 to all women above age 18 years.
✅ Narmada water reaches every corner of the Kutch district
✅ No water bill
✅ Allowance of Rs.3000 to unemployed
✅ Job opportunities for 12 lakhs youngsters

દિલ્હી અને પંજાબ ની જનતા એ મૂક્યો છે વિશ્વાસ અને બિરદાવ્યા છે AAP ના અનેક કામ. હવે ગુજરાત ની જનતા એ આપ્યો છે વિશ્વાસ AAP ને એમના પ્રેમ અને આશીર્વાદ થી. આવો બનાવ્યા નવા ગુજરાત ને AAP ના સાથ સાથે.

આપો સાથ તમારો, AAP ને.

આપનો,
ધાર્મિક માલવિયા Dharmik Malaviya
ઉમેદવાર - ૧૫૫ ઓલપાડ વિધાનસભા
સમર્થન માટે કોલ કરો
8469 155 155

27/11/2022

જોઇ લો મોટા ભાઇ

સુરતના તમામ ઉઘોગપતિ ના પગારદાર સામે સત્ય ને મત આપનાર મતદારોની જીત

27/11/2022

માનનીય શ્રી અલ્પેશભાઈ કથીરિયા નો ભવ્ય રોડ શો...🌹🌹

🦁 સુરત ખાતે અરવિંદ કેજરીવાલજીનો ભવ્ય રોડ શો..💐🤝🏻 આભાર સુરત, પ્રચંડ જનસમર્થન, અપાર પ્રેમ..🚩
22/11/2022

🦁 સુરત ખાતે અરવિંદ કેજરીવાલજીનો ભવ્ય રોડ શો..💐

🤝🏻 આભાર સુરત, પ્રચંડ જનસમર્થન, અપાર પ્રેમ..🚩

19/11/2022

ે_સાવરણો
ોકો_કેજરીવાલને
ોકો_ઇસુદાનને
ોકો_આપને
ે_આપ

11/11/2022

#બે_જવાબદાર

કાકા ઉવાચ : કોરોનામાં ગુજરાતનાં જે કોઈ નાગરિકો મૃત્યુ પામ્યા એ માટે ભાજપાની સરકાર જવાબદાર છે.
એની અણઆવડતનાં કારણે, એની અવ્યસ્થાને કારણે.

કાકા ભાજપનાં વરાછા સીટનાં ઉમેદવાર છે, હોં...😜

#કમળનાંfools

03/11/2022

બોલ્યા બોલ્યા હો ભાઈ કલાકાર બોલ્યા 🙏 કવિરાજ રાજભા ગઢવી ને મારા લાખ લાખ વંદન 🙏

આજે મારા દીકુ ધૈર્ય નો જન્મદીવસ છે
21/10/2022

આજે મારા દીકુ ધૈર્ય નો જન્મદીવસ છે

06/12/2021

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Jayesh Dhaduk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jayesh Dhaduk:

Share