Khabarchhe Suratni

Khabarchhe Suratni ઝડપથી વિકસતા સુરતમાં બદલાવ પણ તે રીતે

12/08/2026

ગરમ પાણી પીવાથી ફાયદો થાય કે નુકસાન?

12/08/2026

નવી સિવિલ હર્ષ પંડ્યા કેસ મામલે હવે બ્રહ્મ સમાજના આગેવાનો પણ આવ્યા મેદાનમાં

12/08/2026

સુરતના ઉધના રોડ નંબર 6 પર આવેલી એક નિર્માણાધીન પાણીની ટાંકી પર અસ્થિર મગજનો યુવક ચડી ગયો હતો. લોકોની નજર પડતાં તેમણે યુવકને નીચે ઉતરવા માટે કહ્યું હતું, પરંતુ યુવક નીચે ન ઉતરતાં લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે મોટી ક્રેન લઈને પહોંચી હતી. યુવકને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તે નીચે ઉતરવા તૈયાર ન હતો. બાદમાં ફાયરના જવાનોએ ઉપર ચડીને યુવકને સહી-સલામત રીતે નીચે ઉતાર્યો હતો.

12/08/2026

સુરતમાં કળિયુગી ભાઈનો કારનામો: દારૂના નશામાં નાના ભાઈને ઘરમાં પૂરી તાળું માર્યું, ફાયરે દરવાજો તોડી રેસ્ક્યૂ કર્યો

12/08/2026

સુરતના મ્યુ. કમિશનરની 7 જ મહિનામાં બદલી, સજા મળી કે બચાવ કર્યો?

12/08/2026

સુરતમાં હવે Shopping પણ AI ની મદદથી થઈ રહી છે!

જે પહેલીવાર લઈને આવ્યું છે Premkala, Exclusive Cotton Store
સુરત ની ફેશન પ્રિય મહિલા ગ્રાહકો માટે Premkala લય ને આવ્યા છે Cotton Carnival 2026
જ્યાં કોટન પ્રિય ગ્રાહકો ને મળશે પ્યોર કોટન કપડાની અવનવી ડિઝાઇન ની વિશાળ રેન્જ.
Premkala ગુજરાત માં સૌ પ્રથમ વાર લઈ ને આવ્યા છે વર્ચ્યુઅલ સ્ક્રીન જેની સામે તમે ઊભા રહી ફોટો ક્લિક કરી જે ગારમેન્ટ તમે સિલેક્ટ કરો એ તમને કેવું લાગશે એ સ્ક્રીન માં દેખાશે.
સાથે સાથે Up to 50% off અને Buy 1 get 1 free ની સ્કીમ પણ છે.
Cotton Carnival 2026, 8 August થી 15 August સુધી જ છે તો આજે જ તમારા સગા સબંધી અને મિત્રો સાથે વર્ષમાં માત્ર એક જ વાર આવતું Cotton Carnival 2026, ની મુલાકાત લઈ ઓફર નો લાભ લો.
Address : Golden Square, G 2-3, near D Mart, Mota Varachha, Surat, Gujarat 394101
Address : 77, Vandana Society, Vandana Part 1, Nana Varachha, Surat, Gujarat 395013

12/08/2026

સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનનો 16 તારીખે સુરતમાં મોટો કાર્યક્રમ

આ વર્ષે EVOLVE 2.0નું આયોજન 16 ઓગસ્ટના રોજ Advaitaa Banquet Hall ખાતે કરવામાં આવી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સરકારનો વિશેષ સંદેશ અને વિઝન: વેડ ઇન ગુજરાત" પડેલ ઘરા ગુજરાતને ભારતના અગ્રણી વેડિંગ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની ગુજરાત સરકારનો દૃઢ સંકલ્પ છે. ગુજરાત પાસે ઐતિહાસિક વારસી, સમૃદ્ધ સંસ્કૃતિ, ઉમદા આતિથ્ય, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈવિધ્યસભર ડેસ્ટિનેશનૌનું અનોખું સંયોજન છે. રણ ઓફ કચ્છ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર અને ડુમસ જેવા સુંદર દરિયાકાંઠાના સ્થળો તેમજ ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુકિમણીના પવિત્ર વિવાહ સાથે જોડાયેલા સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા માધવપુર જેવા સ્થળ ગુજરાતને એક અનન્ય ઓળખ આપે છે.

અમારું વિઝન ભારત તથા વિશ્વભરના વેડિંગ પ્લાનર્સ, ઇવેન્ટ પ્રોફેશનલ્સ અને પરિવારી સમક્ષ ગુજરાતની આ વિશાળ સંભાવનાઓને ઉજાગર કરવાનું છે, જેથી પર્યટન, ડ્રોસ્પિટાલિટી, સ્થાનિક કારીગરી તેમજ સમગ્ર ઇવેન્ટ ઇકોસિસ્ટમ માટે નવી તકોનું સર્જન થઈ શકે.

12/08/2026

રાશિ ભવિષ્ય, જાણો તમારો આજનો દિવસ

નાસિરનગર ડિમોલિશન વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજનનું ગાંધીનગર ટ્રાન્સફર
11/08/2026

નાસિરનગર ડિમોલિશન વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજનનું ગાંધીનગર ટ્રાન્સફર

12/07/2026

10 અનોખી થીમ પર IIFDના 50થી વધુ વિદ્યાર્થીઓએ બતાવી પોતાની કળા

સુરત. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા IIFD (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'આરાસા' નામથી યોજાયેલા આ પ્રદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાની અદભુત સર્જનાત્મકતા અને કળાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં કુલ 10 અલગ-અલગ અને રસપ્રદ થીમ રાખવામાં આવી હતી.

Address

Surat

Telephone

+919601924510

Website

Alerts

Be the first to know and let us send you an email when Khabarchhe Suratni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khabarchhe Suratni:

Shortcuts

Share