01/03/2024
STIHL INDIA પ્રસ્તુત કરે છે - “ખેતી ની વાત પરિવર્તનની સાથ”
STIHL INDIA ખેડૂતોને સક્રિય પણે મોર્ડન અગ્રિકલચરલ પદ્ધતિથી ખેતી માં અદ્યતન સાધનો વડે ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે.
STIHL INDIA ના સાધનો વાપરવાથી ખેડૂતોનો સમય, નાણાં અને શ્રમની બચત થાય છે.
ખેતી સમયે ખેડૂતો સામે આવતી મુશ્કેલીઓ અને તેમના ખેતરોમાં જે ટેક્નોલોજિકલ સમસ્યા આવે એના સમાધાન માટે અમારા આ પ્રયાસ માં
અમે STIHL INDIA થકી ખેતી માં અમારા ઉપકરણથી આવતા પરિવર્તન ના સાક્ષી બનવા સમગ્ર ગુજરાતમાં પ્રવાસ શરૂ કર્યાં .
"
STIHL Presents - "ખેતી ની વાત પરિવર્તન ને સાથ" વિથ RJ Hiren.
શરુ થવા જય રહ્યો છે રેડિયો પર આ શૉ
4 માર્ચ થી - સોમવાર થી શનિવાર રોજ સાંજે 5 થી 6
92.7 Big FM પર
STIHL India
92.7 BIG FM