21/10/2024
પધારો પધારો ખોડલધામ નેસડી મઢી દ્વારા આયોજિત શ્રી ખોડલધામ ને આંગણે "ધજા મહોત્સવ" તારીખ 8-11-2024 , શુક્રવારના રોજ ઉજવવામાં આવશે તો આપ સર્વ ભક્તજનોને ખોડલધામ નેસડી વતી પરમ પૂજ્ય મહંત શ્રી લવજી બાપુના પ્રેમપૂર્વક જય માતાજી સાથે હાર્દિક આમંત્રણ છે