18/08/2024
નાં અત્યાચાર સહિશું, નાં અત્યાચાર કરવા દઈશું :- SDPI🇧🇫
18/8/2024
રીક્ષા ચાલકો નું રોજી રોટી કમાવવાનું બન્યું મુશ્કેલ પહેરવેશ જોઈ ને કર્યો હમલો અસામાજીક તત્વો નું આતંક હાલ SDPI🇧🇫 ની ટીમ પીડિત સાથે શારદા બેન હૉસ્પિટલ માં સારવાર માટે અને પોલિસ ફરિયાદ કરાવવા માટે પીડિત જોડે ઉભી છે
દેશ ની અંદર આજે બાળકો હોય, સેના નાં જવાનો હોય, ડોક્ટર હોય, દીકરીઓ હોય કે પછી દેશની યુવા પીઢી હોય, કે રીક્ષા ચાલકો હોય આજે કોઈ સુરક્ષીત નથી દેશ ની કાનૂન વ્યવસ્થા કફોડી થઇ ગઇ છે અસામાજીક તત્વો ને કાનુન નો કોઈ ડર નથી રહયો વારંવાર કાનુન નો ઉલ્લઘન કરી `અહમદાબાદ પોલિસ ને ખુલ્લમ ખુલ્લા ચલેન્જ કરી રહ્યા છે એવી વારદાતો વારંવાર વધી રહી છે પણ પોલિસ પ્રશાસન રોકવામાં કેમ નિષ્ફળ છે એ વિચારવાનો વિષય છે... શું સત્તા પક્ષ નો દબાણ છે કે પછી કોઈ ષડયંત્ર છે એ પણ એક વિચારવાનો ગંભીર વિષય છે`
પ્રભાત ચોક, ચાંદલોડિયા ગોતા માં દાણીલીમડા નાં રેહવાશી
રીક્ષા ચાલક સોહિલ ભાઈ ઉબર નાં પેસેન્જર ઉતારી આગળ વધ્યા હતાં ત્યાં એક કાકા ને ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી, રીક્ષા ચાલકે કાકા પાસે માફી માંગી હતી કાકા એ માફ પણ કરી દીધા હતા મામલો પતી ગયો હતો, પણ ત્યાં બેઠેલા દેશ નાં નફરતી વિચારધારા ધરાવતી ટોળકી રીક્ષા ચાલક ને પેહેરવેશ થી મુસ્લીમ જાણતા, રીક્ષા ચાલક પર જાનલેવા હમલો કર્યો હતો, અને પીડિત નાં જણાવ્યાં મુજબ પૈસા પણ છીનવી લીધાં હતાં ઘટના સ્થળ પર થી પીડીત રીક્ષા ચાલકે SDPI નો સંપર્ક કરી જાણ કરી હતી, SDPI દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું 100 નંબર જાણ કરો, SDPI ની ટીમ તાત્કાલિક ગોતા પોહચી હતી અને જયારે પોલીસ ઘટના સ્થળે આવી તો અસમાજીક તત્ત્વો ની ટોળકી પોલીસ સામે પોલીસ સામે પણ ધમકાવાનું ચાલું રાખતાં, પોલીસે તાત્કાલિક નફરતી ટોળકી ની અટકાયત કરી હતી, હાલ SDPI ટીમ પિડીત ને લઇ શારદા બેન ખાતે સારવાર અર્થે આવ્યા છે
🇧🇫