25/11/2025
Vadodara: 4.92 કરોડની ઠગાઈનો પર્દાફાશ, 1.62 કરોડની નકલી નોટો, સૂત્રધાર ઇલ્યાસ અજમેરી રડાર પર
વડોદરા શહેરમાં સસ્તામાં સોનું આપવાના અને લોન અપાવવાના બહાને કુલ ₹4 કરોડ 92 લાખની મહાઠગાઈના એક સનસનાટીપૂર્ણ કેસમાં ...