19/08/2025
આ સુરત નું SMC સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટર છે અને સગર્ભાઓનુ ચેકિંગ નર્સ કે ડોક્ટર નહીં સફાઈકર્મી કરે છે અને એ ચેકિંગના આધારે પ્રિસ્ક્રીપ્શન લખી દવા અપાય છે. વાંક સફાઈકર્મી કરતા પણ જવાબદાર મેડિકલ અધિકારીનો છે. હેલ્થ સેન્ટરના ઠેકાણા નથી અને વિકાસના બણગા ફૂંકાય છે.
અહીં સફાઈકર્મી પાસે ચેક અપ કરાવાય.કેટલી જબરદસ્ત લાલિયાવાડી ચાલે છે.
Daxesh Mavani My Surat