Yeh hai aashiqui.

Yeh hai aashiqui. full of masti ..... sad shayri.... love shayri.... romenti c shayri.....

08/03/2021

Kabhi is or kabhi us or chale jate ho,Mohabbat humse, wafa gairo se! ye hunar kaha se late ho...karwat badal leta hu me ...
29/11/2020

Kabhi is or kabhi us or chale jate ho,
Mohabbat humse, wafa gairo se!

ye hunar kaha se late ho...

karwat badal leta hu me aaj kal,
jo kabhi mere khwabo me tum chale aate ho...

..

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરુંમારી મનોદશાની તને જાણ નહિ કરુંભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેરતારી ગલીમાં આવીને રમખાણ ન...
17/11/2019

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું

જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમને, વેચાણ નહિ કરું...

..

*લાગી હતી શરત નશામાં ચકનાચૂર થવાની...*                                               *"બધા મયખાના શોધતા રહ્યા ને હું  તા...
11/09/2019

*લાગી હતી શરત નશામાં ચકનાચૂર થવાની...* *"બધા મયખાના શોધતા રહ્યા ને હું તારા હોંઠ ચાખીને અવ્વલ રહ્યો"*

# kalp...

*હરી ફરી ને વાત અંતે...**તો ત્યાં જ અટકી,**મારી નજર એના પર હતી,**તે જ વાત બધાને ખટકી...*                ...
08/09/2019

*હરી ફરી ને વાત અંતે...*
*તો ત્યાં જ અટકી,*

*મારી નજર એના પર હતી,*
*તે જ વાત બધાને ખટકી...*

...

*વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;**કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.* ..
27/08/2019

*વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;*
*કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.*
..

दस्तक और आवाज तो कानों के लिए है..जो रुह को सुनाई दे उसे खामोशी कहते हैं...
05/07/2019

दस्तक और आवाज तो कानों के लिए है..
जो रुह को सुनाई दे उसे खामोशी कहते हैं...

Ab To Kisi Bhi Baat Pay, Aitbaar Nahi Hota,Hote Hain Bass Samjhote Dilon Ke, Koi Pyar Nahi Hota...Kitna Bhi Samjha Leinn...
06/06/2018

Ab To Kisi Bhi Baat Pay, Aitbaar Nahi Hota,
Hote Hain Bass Samjhote Dilon Ke, Koi Pyar Nahi Hota...

Kitna Bhi Samjha Leinn Hum, Iss Dil-e-Nadaan Ko,
Ek Qatra Kabhi, Koi Saagar Nahi Hota...

Dil Mein Liye Hasrat Kisi Ki Ye Umar Guzar Jaati Hai,
Ke Taqdeer Pay Kisi Ki Apni, Ikhtiyaar Nahi Hota...

Lagte Hain Jo Pal Suhane, Wo Hain Mere Bas Khaabon Ke,
Haqeeqat Mein Kabhi Khushi Ka, Deedar Nahi Hota...

Dhal Jaate Hain Ye Ashk, Ek Aur Gham Ki Raah Liye,
Inn Honthon Ko Ab Kisi Hansi Ka, Intezaar Nahi Hota.....

kalp.....

હા ,    હું    તને    પ્રેમ    કરું    છું .તારા   શરીરને   નહિ  ,તારા   હ્યદયને    પ્રેમ   કરું  છું .હા  ,   હુ   તને ...
25/03/2017

હા , હું તને પ્રેમ કરું છું .

તારા શરીરને નહિ ,
તારા હ્યદયને પ્રેમ કરું છું .
હા , હુ તને પ્રેમ કરું છું .

તારા અસ્તિત્વને નહિ ,
તારી અભિવ્યક્તિને પ્રેમ કરું છું .
હા , હું તને પ્રેમ કરું છું .

તારી આક્રુતિને નહિ ,
તારી કુતિને પ્રેમ કરું છું .
હા , હું તને પ્રેમ કરું છું .

તારા રુપને નહિ ,
તારા ગુણોને પ્રેમ કરું છું .
હા , હું તને પ્રેમ કરુંં છું .

તારા આચારને નહિ ,
તારા વિચારોને પ્રેમ કરું છું .
હા , હું તને પ્રેમ કરું છું .

તારા કૌશલ્યને નહિ ,
તારી કલાને પ્રેમ કરુંં છું ,
હા , હું તને પ્રેમ કરું છું .

તારા ભપકાને નહિ ,
તારી સાદગીને પ્રેમ કરુંં છું .
હા , હું તને પ્રેમ કરુંં છું .

તારી કલમને નહિ ,
તારી કવિતાને પ્રેમ કરુંં છું .
હા , 'હું ફકત તને પ્રેમ કરુંં છું....

..

Address

Surat
395005

Telephone

9033185676

Website

Alerts

Be the first to know and let us send you an email when Yeh hai aashiqui. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share