Ritika Sharma

Ritika Sharma ધાર્મિક તથા દેશવિદેશનાં સમાચારો થી અપડેટ રહેવા માટે મારા પેજની અત્યારે જ મુલાકાત લો
(2)

09/04/2026

લગ્નમાં અને ડાયરામાં નોટોના બંડલ ઉડાડનારા લોકો જ્યારે ભગવાનની આરતી સમયે ખિસ્સામાં પરચૂરણ શોધે છે, ત્યારે સમજાય છે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આ નાના બાળકે ખૂબ જ ગહન વાત કહી દીધી છે. જો આ વાત સાચી લાગે તો શેર જરૂર કરજો.

લોકેશન એ જ પૈસો છે! 💸શું તમે પણ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો પણ મૂંઝવણમાં છો કે ક્યાં ખોલવો? યાદ રાખો, ગમે તેટલો...
31/01/2026

લોકેશન એ જ પૈસો છે! 💸

શું તમે પણ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો પણ મૂંઝવણમાં છો કે ક્યાં ખોલવો? યાદ રાખો, ગમે તેટલો સારો ધંધો હોય પણ જો લોકેશન ખોટું હશે તો સફળતા મેળવવી અઘરી છે! 🚀

આ પોસ્ટમાં જુઓ એવા 8 ધંધાના આઈડિયા જે તેમના લોકેશનના કારણે જ 'સુપરહિટ' જાય છે. ગર્લ્સ હોસ્ટેલ પાસે પાણીપુરી હોય કે જીમની બહાર ઈંડાની લારી, આ બધું જ સાયકોલોજી અને જરૂરિયાતનો ખેલ છે. 🧠✨

તમારા મતે આ લિસ્ટમાં બીજું શું ઉમેરી શકાય? કોમેન્ટમાં જણાવો! 👇

28/10/2025

પરિવાર બરબાદ થઈ ગયો છે

ભિખારી : અમારા પૈસે દિવાળી
28/10/2025

ભિખારી : અમારા પૈસે દિવાળી

કોઈને ખબર હોય તો જવાબ આપજો.
21/10/2025

કોઈને ખબર હોય તો જવાબ આપજો.

આપ બધાને જીવનમાં ક્યારેય ધોકા ના ખાવા પડે અને કોઈ પ્રિયજન દ્વારા ધોકો ના મળે એવી ધોકા દિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ.    ...
21/10/2025

આપ બધાને જીવનમાં ક્યારેય ધોકા ના ખાવા પડે અને કોઈ પ્રિયજન દ્વારા ધોકો ના મળે એવી ધોકા દિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ.

ગુજરાતી-હિન્દી ફિલ્મ અભિનેતા અસરાનીનું દિવાળીના દિવસે ૮૪ વર્ષની ઉંમરે નિધન, પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંત...
20/10/2025

ગુજરાતી-હિન્દી ફિલ્મ અભિનેતા અસરાનીનું દિવાળીના દિવસે ૮૪ વર્ષની ઉંમરે નિધન, પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે.

આજથી શરૂ થતા દિવાળી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આવનારા વર્ષો આપ સૌ માટે સફળ, સ્વસ્થ અને ઉજાસ ભર્યા રહે એ જ પ્રભુ...
20/10/2025

આજથી શરૂ થતા દિવાળી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આવનારા વર્ષો આપ સૌ માટે સફળ, સ્વસ્થ અને ઉજાસ ભર્યા રહે એ જ પ્રભુને પ્રાર્થના. સ્વસ્થ રહો, મસ્ત રહો!

તમને આવું કંઈ યાદ આવેલું?
19/10/2025

તમને આવું કંઈ યાદ આવેલું?

કોને કોને મારા જેવી આવી ઉપાધી છે?
18/10/2025

કોને કોને મારા જેવી આવી ઉપાધી છે?

Address

Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Ritika Sharma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category