Surat Pragati News

Surat Pragati News ➡️ Fastest Growing Digital Media Of Gujarat..
(1)

04/08/2026

આ ગાંડી ગીર ના સાવજ નો અવાજ ક્યાં કલાકાર જેવો લાગે છે, કૉમેન્ટ માં જણાવો..??

04/08/2026

જીજ્ઞેશ મેવાની ની હાજરીમાં નરેશ વાળા કોના પર થયા લાલઘૂમ?

04/08/2026

અમરેલીમાં યોજાયેલા અનુ.જાતિ મહા પ્રતિકાર સંમેલનમાં શ્રી નરેશ વાળા દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્ન..!!

03/08/2026

આવા દલાલ મીડિયા થી સાવધાન રહો, અને અને તમારા ન્યૂઝ વિનામૂલ્ય મૂકી દેવામાં આવશે..!!

ભૂતપૂર્વ, ચેરમેન શ્રી,સ્વ.ખોડાભાઈ વિરાભાઈ સાગઠીયા રામ શરણ પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે..💐🙏
01/08/2026

ભૂતપૂર્વ, ચેરમેન શ્રી,સ્વ.ખોડાભાઈ વિરાભાઈ સાગઠીયા રામ શરણ પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે..💐🙏

જૂનાગઢ એ ડિવિઝન પો.સ્ટે.ના NDPS એક્ટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે દોલતપરા જી.આઈ.ડી.સી. ...
31/07/2026

જૂનાગઢ એ ડિવિઝન પો.સ્ટે.ના NDPS એક્ટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે દોલતપરા જી.આઈ.ડી.સી. ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ S.O.G. પોલીસ..!!

પકડાયેલ આરોપી :- નસીબ ઉર્ફે ભુવાજી વિનોદભાઈ મકવાણા

એક ધારાસભ્યને મળતી સુવિધાઓ તમે જુઓ, જનતા ના ટેક્સના રૂપિયા થી થાય છે લીલાલેર..!!
30/07/2026

એક ધારાસભ્યને મળતી સુવિધાઓ તમે જુઓ, જનતા ના ટેક્સના રૂપિયા થી થાય છે લીલાલેર..!!

30/07/2026

સુરત: કીર્તિ પટેલની ધરપકડ,રાજુ ભમ્મર પાસેથી 3.12 કરોડ પડાવ્યાની ફરિયાદના આધારે ધરપકડ..!!

27/07/2026

ધ્રાંગધ્રા ના બેસાબગઢ ગામે હાસ્ય કલાકાર હકાભા ગઢવી ની ગાડી નદીમાં ઉતરી જતા બધાને સુક્ષિત બહાર કાઢવામાં આવ્યા..!!

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat Pragati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share