
21/07/2025
જય સ્વામીનારાયણ,
નામ - વર્ણી અરવિંદભાઈ બાળધા
બાળક ને બ્લડ કેન્સર ની બીમારી છે હાલ કિરણ હોસ્પિટલ માં એડમિટ છે ખર્ચ અંદાજિત ૧૮ લાખ.
ખાસ તમારા સહકાર ની જરૂર છે મિત્રો,જો લોકો માત્ર થોડી સહાય કરે તો બાળક નું જીવન બચી શકે જો આર્થિક સેવા ના કરી શકો તો આ પોસ્ટ બીજા સુધી પહોંચાડી મોટી મદદ કરી શકીએ .
બાળક ના પિતા અરવિંદભાઈ નો સંપર્ક - 97270 57628
આ સાચું છે તમે ફોન નંબર પર વાત કરી અથવા રૂબરૂ મળી જાણી શકો છે.
વર્ણી બેટા અમે બધા તારી સાથે છે ભગવાન ને પ્રાથના પણ કરીશું જલ્દી સારું થઈ જાય.