14/07/2025
ગાંધીનગર પાસે અડાલજ નર્મદા કેનાલમાં ઝવેરા પધરાવા ગયેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સર્જન ડોક્ટર નિરવ બ્રહ્મભટ્ટનો પગ લપસી જતા પુત્રીની નજર સામે મોત દુખદ ધટના
પરમ કૃપાળુ પરમાત્મા નીરવભાઈ ની આત્માને શાંતિ આપે..💐💐