GAYATRI PARIWAR

GAYATRI PARIWAR GAYATRI PARIWAR MAHILA MANDAL, SAI DARSHAN SOCIETY, OPP., HANUMAN CHOWK, TADWADI, SURAT - 395009, GUJ

04/02/2025
આદરણીય    ડોક્ટર સાહેબ    શૈલદીદી    ચિન્મય ભૈયા    સાદર પ્રણામ    જય ગુરુદેવ    સહર્ષ પરમ પૂજ્ય ગુરુદેવ એવં વંદનીય માતા...
04/02/2025

આદરણીય
ડોક્ટર સાહેબ
શૈલદીદી
ચિન્મય ભૈયા
સાદર પ્રણામ
જય ગુરુદેવ
સહર્ષ પરમ પૂજ્ય ગુરુદેવ એવં વંદનીય માતાજી એવં મા ગાયત્રી ની અસીમ કૃપાએ હૈદરાબાદ અશ્વમેઘ મહાયજ્ઞ મા ડોક્ટર સાહેબે આપેલ સંકલ્પ જે માતાજીની જન્મશતાબ્દી સુધીમા સુરત મા 108 ચોવીશ કુન્ડી મહાયજ્ઞ કરવાના છે તે અંતર્ગત 66 મો ચોવીશ કુન્ડી યગ્ન ગાયત્રી શક્તિપીઠ તારવાડી રાદેર સુરત મા શક્તિપીઠ ની સાલગીરી નિમિત્ત તારીખ 9/2/25ને રવિવાર સવારે 8/30 થી 12 વાગ્યા સુધી વિવિધ સંસ્કારો સાથે સંપન્ન થશે કાર્યક્રમ બાદ મહાપ્રસાદ નો કાર્યક્રમ છે
અખિલ વિશ્વ ગાયત્રીપરિવાર શાન્તિકુન્જ હરિદ્વાર ની પ્રેરણાથી માત્ર ને માત્ર મહિલાઓ દ્વારા પ્રસ્થાપિત કરવામા આવેલી આ પહેલી શક્તિપીઠ છે જેની સંપૂર્ણ વ્યવસ્થા સરલાબેન અને તેમની સાથેની બહેનો તેમજ ભાઈઓ ના સહકાર થી ખુબજ મહેનત કરી ગુરુદેવ ના કાર્યક્રમ કરી રહ્યા છે
આપણે પણ આ કાર્યક્રમ મા ભાગીદાર થઈ ગુરુદેવ ના આશિર્વાદ પ્રાપ્ત કરીએ
જય ગુરુદેવ જય માતાજી

24/01/2024

Address

GAYATRI PARIWAR MAHILA MANDAL, , 48 49, SAI DARSHAN SOCIETY, , OPP. , HANUMAN CHOWK, , TADWADI, , SURAT/
Surat
395009

Opening Hours

Monday 6am - 9pm
Sunday 6am - 9pm

Telephone

+91 9727252036

Website

Alerts

Be the first to know and let us send you an email when GAYATRI PARIWAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share