EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE
INFORMATION., NEWS, LIVE EVENT'S, EDUCATION , LIVE TALK

�વઘુ માહીતી અને મહત્વના સમાચાર જોવા જોતાં રહો �
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE �
1st BIGGEST DIGITAL WEB CHANNEL

�LIKE OUR FACEBOOK PAGE
SUBSCRIBE YOUTUBE CHANNEL WITH CLICK � ICON...

� WEBSITE �:
http://exoticwebmedia.com/

� FACEBOOK :
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL https://www.facebook.com/Exotic-Web-MEDIA-529259990755942/

� YOUTUBE CHANNEL :
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL


https://www.youtube.com/user/yaminisukhadiya

� FOLLOW INSTAGRAM
exoticwebmedia_digitalchannel

�FOR ADVERTISEMENT & COVERAGE
�GMAIL : [email protected]
WHATSAPP CONTACT
�+919227989607

�YAMINI SUKHADIYA �
� FOUNDER /DIRECTOR /DIGITAL EDITOR
SURAT GUJARAT/MUMBAI MAHARASHTRA & USA �

*આપણી સુરક્ષા આપણા હાથમાં આજે સુરત શહેરમાં ભરપૂર વરસાદની આગાહી હોવાથી આપણે વગર કામે ઘરની બહાર ના નીકળવું જોઈએ આપણે પોતાન...
23/06/2025

*આપણી સુરક્ષા આપણા હાથમાં આજે સુરત શહેરમાં ભરપૂર વરસાદની આગાહી હોવાથી આપણે વગર કામે ઘરની બહાર ના નીકળવું જોઈએ આપણે પોતાની ગાડી ફોર વીલર કે ટુવિલર ગાડી લઈને ઘરની બહાર ના નીકળીએ તો આપણા માટે ફાયદાકારક છે કારણ કે શહેરના ઘણા ખરા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી ટ્રાફિક જામને સમસ્યા સર્જાય છે આપણી તકેદારી આપણે જ રાખવી*

News update. અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના
12/06/2025

News update. અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના

Om Shanti 🙏
12/06/2025

Om Shanti 🙏

03/06/2025
https://youtu.be/wT4c83OE5GM?si=gkPeMTkVJSSivdze[Mobile] 09824227227[Work] 0288 271 2731[Home] 0288 271 2728[Home] samar...
09/04/2025

https://youtu.be/wT4c83OE5GM?si=gkPeMTkVJSSivdze
[Mobile] 09824227227
[Work] 0288 271 2731
[Home] 0288 271 2728
[Home] [email protected]
[Organisation] Samarpan Heart Hospital & Research Center Dwarka Highway JAMNAGAR

EXCLUSIVE STORY WITHOUT SURGERY BYPASS TREATMENT EECP THERAPYINTERVIEW OF MANAGING TRUSTEE SRIVASTABHAI KESHWALA SAMARPAN GENER...

JITO APEX द्वारा आयोजित नवकार महामंत्र कार्यक्रम में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने किया नवकार महामंत्र का जाप; बोले...
09/04/2025

JITO APEX द्वारा आयोजित नवकार महामंत्र कार्यक्रम में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने किया नवकार महामंत्र का जाप; बोले- भारत ऊंचाई छुएगा, पर अपनी जड़ों से नहीं कटेगा
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
नई दिल्ली 9 अप्रेल 2025

प्रधानमंत्री श्री नरेंद्र मोदी नई दिल्ली के विज्ञान भवन में 'नवकार महामंत्र दिवस' कार्यक्रम में शामिल हुए। पीएम मोदी ने अन्य लोगों के साथ 'नवकार महामंत्र दिवस' कार्यक्रम में 'नवकार महामंत्र' का जाप किया। इसके बाद उन्होंने लोगों को संबोधित किया। उन्होंने कहा कि नवकार महामंत्र का ये दर्शन विकसित भारत के विजन से जुड़ता है। मैंने लालकिले से कहा है- विकसित भारत यानी विकास भी, विरासत भी। एक ऐसा भारत जो रुकेगा नहीं, ऐसा भारत जो थमेगा नहीं। जो ऊंचाई छुएगा, लेकिन अपनी जड़ों से नहीं कटेगा।

'आध्यात्मिक शक्ति को अब भी अपने भीतर अनुभव कर रहा हूं'

इससे पहले पीएम मोदी ने कहा, 'मैं नवकार महामंत्र की इस आध्यात्मिक शक्ति को अब भी अपने भीतर अनुभव कर रहा हूं। कुछ वर्ष पूर्व मैं बंगलूरू में ऐसे ही एक सामुहिक मंत्रोच्चार का साक्षी बना था, आज वही अनुभूति हुई और उतनी ही गहराई में हुई।'

'इस मंत्र का प्रत्येक पद ही नहीं, बल्कि प्रत्येक अक्षर अपने आप में मंत्र'

प्रधानमंत्री मोदी ने कहा, '...नवकार महामंत्र सिर्फ मंत्र नहीं है। ये हमारी आस्था का केंद्र है। हमारे जीवन का मूल स्वर... और इसका महत्व सिर्फ आध्यात्मिक नहीं है। ये स्वयं से लेकर समाज तक सबको राह दिखाता है, जन से जग तक की यात्रा है। इस मंत्र का प्रत्येक पद ही नहीं, बल्कि प्रत्येक अक्षर अपने आप में मंत्र है।'

' हमारी संस्कृति में नव का विशेष महत्व'

उन्होंने कहा कि नवकार महामंत्र एक मार्ग है। ऐसा मार्ग जो इंसान को भीतर से शुद्ध करता है, जो इंसान को सौहार्द की राह दिखाता है। नवकार महामंत्र सही मायने में मानव, ध्यान, साधना और आत्मशुद्धि का मंत्र है। हम जानते हैं कि जीवन के 9 तत्व हैं। ये 9 तत्व जीवन को पूर्णता की ओर ले जाते हैं। इसलिए हमारी संस्कृति में नव का विशेष महत्व है।

'जैन धर्म हमें बाहरी दुनिया नहीं, बल्कि खुद को जीतने की प्रेरणा देता है'

उन्होंने कहा कि नवकार महामंत्र कहता है कि स्वयं पर विश्वास करो, स्वयं की यात्रा शुरू करो, दुश्मन बाहर नहीं है, दुश्मन भीतर है। नकारात्मक सोच, अविश्वास, वैमनस्य, स्वार्थ ही वो शत्रु हैं, जिन्हें जीतना ही असली विजय है। यही कारण है कि जैन धर्म हमें बाहरी दुनिया नहीं, बल्कि खुद को जीतने की प्रेरणा देता है।

'बीते वर्षों में 20 से ज्यादा तीर्थंकरों की मूर्तियां विदेश से वापस आईं'

पीएम मोदी ने कहा कि विकसित भारत अपनी संस्कृति पर करेगा। इसलिए हम अपने तीर्थंकरों की शिक्षाओं को सहेजते हैं। जब भगवान महावीर के 2550वें निर्वाण महोत्सव का समय आया तो हमने देश भर में उसे मनाया। आज जब प्राचीन मूर्तियां विदेश से वापस आती हैं, तो उसमें हमारे तीर्थंकर की प्रतिमाएं भी लौटती हैं। आपको जानकर गर्व होगा कि बीते वर्षों में 20 से ज्यादा तीर्थंकरों की मूर्तियां विदेश से वापस आई हैं।

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने जीतो के पदाधिकारियों श्री पृथ्वी राज जी कोठारी, श्री विजयराज जी भण्डारी व गुजरात के गृह मंत्री श्री हर्ष संघवी का विशेष रूप से नामोल्लेख किया।

ये उल्लेखनीय है कि JITO APEX के बैनर तले जैन धर्म के चारो फिरकों से जुड़े सभी पंथों, गच्छो, सम्प्रदायों के अनुयायियों ने देश-विदेश के विभिन्न शहरों कस्बों में नवकार महामंत्र का जाप किया। JITO SURAT द्वारा सूरत शहर के विशालतम बैठक क्षमता वाले पंडित दिन दयाल इंडोर स्टेडियम में ये कार्यक्रम आयोजित हुआ जो कि श्रद्धालुओं से खचाखच भरा हुआ था व दिगम्बर श्वेताम्बर पन्थो के अनेक साधु-साध्वियां का सान्निध्य था। इसी तरह मुम्बई, अहमदाबाद, चेन्नई, बंगलुरू, जोधपुर, जयपुर आदि शहरों में ये आयोजन बड़े स्तर पर आयोजित हुआ।
~~~~~~~~~~~~~~~~~~~~

 સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી...
08/04/2025


સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલની આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી. તેમની સાથે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધીક્ષક ડો. ધારિત્રી પરમાર, ટી.બી એન્ડ ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, લાયન્સ કેન્સર સેન્ટરના ચેરમેન અશોકભાઈ કાનૂનગો, સેક્રેટરી અશોકભાઈ મહેતા, શ્રેયાંશ ગોયલ, P.I.Uના અધિકારીઓ, લાયન્સ કેન્સર વિભાગના તબીબો જોડાયા હતા. અશોકભાઈ કાનૂનગોએ જણાવ્યું હતું કે દેશમાં પહેલી કેસ લેસ હોસ્પિટલ બનાવવાનો પ્રયાસ કરાશે. સરકાર અને આરોગ્ય વિભાગ પાસે કેન્સરના દર્દીઓ માટે મશીનોની ખરીદી માટે આર્થિક સહાય કરે એવી અપેક્ષા રાખીએ છીએ, 2026 માર્ચ સુધીમાં અંદાજીત 250 કરોડના ખર્ચે નિમાણધીન કેન્સર હોસ્પિટલમાં 225 દર્દીઓને દાખલ કરી શકાય એવી ક્ષમતા રહેશે.

લાયન્સ કેન્સર સેન્ટરના ચેરમેન અશોકભાઈ કાનૂનગો એ જણાવ્યું હતું કે દાતાઓ ની મદદથી આ બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યાધુનિક સુવિધા સાથે શરૂ થવા જઈ રહેલી આ 225 બેડની હોસ્પિટલમાં કેન્સર નિષ્ણાત 50 થી તબીબોની OPDઓ ચાલશે. રેડિએશન, MRI, CT સ્કેન, મેમોગ્રાફી, સોનોગ્રાફી, દર્દીઓને તમામ તપાસ કરવાના મશીનો સહિતના સાધનો થી સજ્જડ હશે, દર્દીઓ ની સાથે આવતા સગાઓ માટે પણ રહેવા જમવાની સુવિધા ઉભી કરાશે, વિશ્વકક્ષા ની સારવાર આપી શકાય એવા પ્રયત્નો કરાશે.

વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બે બેઝમેન્ટ (પાર્કિંગ માટે) ગ્રાઉન્ડ ફ્લોર સાથે 11 માળ હશે, મહિલા-પુરુષોના તમામ ટેસ્ટ ઉપલબ્ધ કરાશે, 5 ઓપરેશન થિયેટર તૈયાર કરાશે, રોજના 10 ઓપરેશન કરી શકાય એવી ક્ષમતા ઉભી કરાશે, કેન્સરના રોજ 70-80 નવા દર્દીઓ, રોજ ના 200 દર્દીઓને રેડિયેશન અને કીમો આપવા સાથે ફોલોપમાં આવતા 350-400 દર્દીઓને પણ તપાસ કરી શ્રેષ્ઠ સારવાર અપાઇ એવા પ્રયાસ કરાશે, કેન્સરના દર્દીઓ માટે ઉત્તમ બ્રાન્ડેડ દવાઓ ઉપલબ્ધ કરાશે, દર્દીઓની સેવા માટે 260 થી વધુ મેન્સ પાવર ભરતી કરાશે, બસ દર્દીની તપાસ, નિદાન, બાદ ટ્યુમર બોર્ડ ના નિષ્ણાત તબીબો કિમો રેડિએશન કે સર્જરી આપવો, સર્જરી કરવી કે રેડિએશન આપવું એ નક્કી કરી દર્દીને સાજો કરવાનો પ્રયાસ કરશે.

Address

Surat

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 9pm

Telephone

+919227989607

Alerts

Be the first to know and let us send you an email when EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL:

Share