Prose'Action

Prose'Action An Act to Express the Experience with my Approach in Prose...

19/09/2022

ચોખાની નિકાસ પાર પ્રતિબંધ કેમ?
આ નિકાસબંધીથી મોંઘવારી અંકુશમાં રહેશે કે પછી ચોખા ઉત્પાદક ખેડૂતોને પડશે માર?

Happy birthday to my Gorgeous Gujarat...
30/04/2016

Happy birthday to my Gorgeous Gujarat...

આટલું કરીએ તો પણ ઘણું....
22/04/2016

આટલું કરીએ તો પણ ઘણું....

Is it   Reality!!
22/04/2016

Is it Reality!!

અરુણ શૌરી આ વાક્ય બોલવામાં પણ અતિરેક કરી ગયા; હકીકતે આ માણસ 'હેડલાઈન' નહીં પરંતુ માત્ર તેનું 'હેડ' અને તેમાં રહેલાં દાઢી...
28/10/2015

અરુણ શૌરી આ વાક્ય બોલવામાં પણ અતિરેક કરી ગયા; હકીકતે આ માણસ 'હેડલાઈન' નહીં પરંતુ માત્ર તેનું 'હેડ' અને તેમાં રહેલાં દાઢી, વાળ અને મોઢાનો મેકઅપ જ મેઇન્ટેઇન કરે છે...

30/09/2015

શું અંધવિશ્વાસ-અંધશ્રદ્ધાને ગરીબી અને અશિક્ષા સાથે કોઈ સંબંધ છે ખરો? પહેલી નજરે આ વાત યોગ્ય લાગે પણ હમણાં બુંદેલખંડ-મધ્ય પ્રદેશનાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવ કંઈક જુદું જ સમજવા મજબૂર કરે છે... આ વિષય પરનો આર્ટિકલ "હવે તો જાગો... આ એકવીસમી સદી જ છે" વાંચવા એક મુલાકાત લો....
http://proseaction.blogspot.in/2015/09/blog-post_20.html

31/03/2014

"નર્મદા યોજના: નાડીનાં વાંકે પડતર પડેલો ચોરણો"
મેઘા પાટકર જેવાં કટ્ટર નર્મદા વિરોધી પરિબળોને માત આપીને ડેમ બની ગયો કારણ કે ગુજરાતનાં કર્મશીલ બૌદ્ધિકો એક થઈને તેને બધાં જ મોરચે લડાઈ આપેલી,પણ આજે કોઈનો પણ વિરોધ નાં હોવાં છતાં આ યોજનાના લાભો યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેનું નહેરોનું માળખું કેમ ગોકળગતિએ જ બની રહ્યું છે? કારણ કે આજે એ જ કહેવાતાં કર્મશીલ બૌદ્ધિકોને લડાઈની જગ્યાએ 'માખણ' લગાવવાની આદત પડી ગઈ છે.. http://proseaction.blogspot.in/2014/03/blog-post_30.html

Address

Surat
395004

Telephone

+919374141516

Website

Alerts

Be the first to know and let us send you an email when Prose'Action posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prose'Action:

Share