15/09/2026
ડીંડોલીમાં જુગારધામ પર પોલીસનો સપાટો! 🚨
ગંજીફાનાથી હાર-જીતનો જુગાર રમતા 12 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Surat Kirti News સાથે જોડાયેલા રહો અને શહેર-ગુજરાતના તાજા સમાચાર મેળવો.
🔖 હેશટેગ્સ