Dhaval Patel

Dhaval Patel પેજ ને ફોલો કરી નાખજો 😃

જોરદાર પ્રસંગ
13/04/2025

જોરદાર પ્રસંગ

િંહ મહેતાના દીકરાના લગન નો પ્રસંગ | Jignesh Dada | Dwarka Group ...

18/09/2023

ગુજરાતનાં બારે મેઘ ખાંગા ચારે બાજુ પાણી

બધાને નહીં દેખાય આ બદલાવ!
18/09/2023

બધાને નહીં દેખાય આ બદલાવ!

18/09/2023

સુરત યોગી ચોકની ધટના જાણીને ચોંકી જશો

×

દરેક માતા પિતા તેમજ દિકરી ઓને સાવધાન થવાની જરૂર, મારી નજરે જોયેલી ધટના સગીર વયના છોકરા છોકરીઓ શું કરી રહ્યા છે

Surat Yogi chowk Gujarat ni vat

Surat news











સુરત યોગી ચોકની ધટના

18/09/2023

આજે દિલ્હીના પ્રગતિમેદાન નજીક એક #ગુજરાતી #પટેલ વેપારી સાથે ટનલ બહાર લૂંટ ને અંજામ અપાયો.

બેખોફ લૂંટારા ને દિલ્હી પોલીસ નો ડર જરા પણ નથી. દિલ્હીમાં આમ પણ લૂંટ ની ઘટનાઓ સામાન્ય ગણાય છે. બે લાખ જેવી રકમ ગન પોઇન્ટ ઉપર લૂંટી લેવાય છે. લૂંટારા નહીં તો DRI અને આવકવેરા વિભાગના ના અધિકારીઓ બની ને હાથફેરો કરી જાય.

વેપારીઓ ને કોઈ પણ સંજોગોમાં પણ મુકશે નહીં.

કહેવું કોને?

કોઈ મળવા તૈયાર નથી કે કોઈ સાંભળવા તૈયાર નથી. હીરા જવેલરી ના વેપારીઓ સાથે આવી વારદાત અનેક વાર બની.

પોલીસ ફરિયાદ કરી ને આજ સુધી નિવાડો આવ્યો હોય

તેવો એક દાખલો નથી.

દિલ્હી પોલીસ અને આવકવેરા વિભાગ કેન્દ્ર સરકાર નો ભાગ છે માટે Arvind Kejriwal ને દોશી ઠહેરાવવા કેમ? ભક્ત તરીકે મારે તો એક જ વાત કહેવી છે કે સાહેબ જે કરે તે બરોબર જ હોય. બોલો ભારત...... માતાકી..... જૈ

#નિષ્કર્ષ :જેવો છોકરાઓ નો અભ્યાસ પૂરો થાય એટલે તરત જ અન્ય દેશમાં સ્થાઈ થઈ જવુ છે. જે પણ યુવાધન વિદેશ સ્થાઈ થઈ રહ્યું છે તે વધુમાં વધુ સગા સબંધીઓ ને ત્યાં સ્થાઈ થવામાં મદદ કરે.

18/09/2023

વરસાદમાં કબૂતરો ને દાણા નાખવા નહીં કારણે કે અનાજ પલળી ગયા પછી ઝેર સમાન છે. સિગ્નલ ઉપર પલળેલુ અનાજ એટલી દુર્ગંધ મારે છે કે બાજુમાં ઉભું ન રહી શકાય.

18/09/2023

પાવાગઢ મહાકાળી માં નો ચમત્કાર થયો 😃 જોઈ ને હોશ ઉડી જસે pavagadh #ગુજરાત

18/09/2023

છોટા ઉદેપુર માં ફૂલ વરસાદ છે જોવો વીડિયો #ગુજરાત

18/09/2023

ધર્મ કુળ આશ્રિત ના સમર્થક આ સ્વામિની આખી વાત સાંભળો એમના જ સંપ્રદાય ના સારા સારા ના કપડાં ઉતારી લીધા છે, સત્તપુરુષ ખરેખર કોણ કહેવાય.? એ બાબતે ઘણી ગહન ચર્ચા કરી છે, હરી ભક્તોએ કાને ઉતાર્યા જેવી વાત છે...
#સાળંગપુર

18/09/2023

વિડીયા નો સરસ સંદેશ...જય કિસાન
(૧) ખેડૂત ને બચાવવો પડશે

(૨) ઓર્ગેનિક ખેતી કરવી પડશે

(૩) ઘરે ઘરે ગૌવ માતા ઓ રાખવી પડશે ખુબ સરસ સંદેશ આખો વિડિયો અવશય જો જો... જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
#ગુજરાત

શું છે તમારો મત જણાવજો. #ગુજરાત
17/09/2023

શું છે તમારો મત જણાવજો.
#ગુજરાત

17/09/2023

અમારે તો કાલ રાત નો વરસાદ છે. તમારે ગામ - શહેર કેવોક છે ?

17/09/2023

પૂજ્ય ગાંધી બાપુના "સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના મંત્રને ચરિતાર્થ કરવા તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં "સ્વચ્છતા હી સેવા" ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો ઉપરાંત સફાઈકર્મીઓના કલ્યાણ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આપ સૌને પણ આ ઝુંબેશમાં સક્રિયપણે યોગદાન આપવા આહવાન કરું છું.
#લાઈવ #ગુજરાત #મુખ્યમંત્રી

17/09/2023

હાર્દિક સામે રોષે ભરાઈ 'પાસ', આંદોલનની ઉચ્ચારી ચીમકી #ગુજરાત #લાઈવ

Address

Surat

Telephone

+918849323284

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhaval Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share