27/08/2026
🚨🍺 વરાછામાં AAPની ‘લાઈવ રેડ’! દા*રૂના અડ્ડા પર ધડાકો, સમગ્ર કાર્યવાહી કેમેરામાં કેદ
📹 વરાછામાં AAPના કાર્યકરો દ્વારા દા*રૂના અડ્ડા પર ‘લાઈવ રેડ’ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો. સમગ્ર કાર્યવાહી કેમેરામાં કેદ થઈ.
⚠️ ઘટનાને લઈને દા*રૂના ગેરકાયદેસર વેચાણ અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા.
Breaking News Starts Here.
Follow Prachand News Pvt Ltd for Real-Time Updates.
(Varachha News, Surat News, AAP Live Raid, દા*રૂનો અડ્ડો, Illegal Liquor, Liquor Raid, Surat Crime News, AAP Surat, CCTV Video, Gujarat News)