Siddhant Motion Pictures

Siddhant Motion Pictures Welcome to the official page of Siddhant motion pictures. Malumadi in cinemas 30th jan 2026

18/05/2026

દુનિયાનો સૌથી સુંદર શબ્દ: "માં".

14/05/2026

GISA Best Film Playback Singer of the Year (Child) - Chhotu Khan

13/05/2026

ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું......

Harshad Vaghela

GISA Best Film Lyricist of the Year

12/05/2026

"તમારી મહેનત, તમારી લગન અને આજે આ એવોર્ડ... કાશ તમે આજે આ જોવા માટે અમારી સાથે હોત. તમે હંમેશા અમારા વિજેતા રહેશો."

11/05/2026

"ભલે આજે તમે અમારી વચ્ચે નથી, પણ તમારી આ જીત સાબિત કરે છે કે તમે હંમેશા અમારા હૃદયમાં અને આ દુનિયામાં તમારા કામ દ્વારા જીવંત રહેશો."

સપનાઓ જ્યારે હકીકત બને... ✨"ભલે આજે ભારતીબા ઠક્કર અમારી વચ્ચે નથી, પણ તેમની આ જીત સાબિત કરે છે કે તેઓ હંમેશા અમારા હૃદયમ...
11/05/2026

સપનાઓ જ્યારે હકીકત બને... ✨

"ભલે આજે ભારતીબા ઠક્કર અમારી વચ્ચે નથી, પણ તેમની આ જીત સાબિત કરે છે કે તેઓ હંમેશા અમારા હૃદયમાં અને આ દુનિયામાં એમના કામ દ્વારા જીવંત રહેશે."

અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 'મલુમાડી' ફિલ્મને એક નહીં પણ 4 પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળ્યા છે. અમારી આખી ટીમની મહેનત અને તમારા અનરાધાર પ્રેમનું આ પરિણામ છે.

અમારા વ્હાલા દર્શકોનો ખૂબ ખૂબ આભાર.🙏❤️

હજુ તો આ શરૂઆત છે... પિક્ચર અભી બાકી હૈ! 😎🏆

Thank You Gisa Award 2026

સેન્ચુરી મારી દીધી! 🔥૧૦૦ દિવસની ઐતિહાસિક સફર! 🎬💯તમારા અપાર પ્રેમ અને સાથ વિના આ શક્ય નહોતું. 'મલુમાડી' એ માત્ર એક ફિલ્મ ...
10/05/2026

સેન્ચુરી મારી દીધી! 🔥

૧૦૦ દિવસની ઐતિહાસિક સફર! 🎬💯

તમારા અપાર પ્રેમ અને સાથ વિના આ શક્ય નહોતું. 'મલુમાડી' એ માત્ર એક ફિલ્મ નથી, પણ ધરતીની ધૂળમાંથી ઉગેલું એક એવું અદભુત સાહસ છે જેને તમે હૃદયથી અપનાવી લીધું છે. થિયેટર્સમાં હજુ પણ અમારું આ સપનું ભવ્ય રીતે ચાલી રહ્યું છે. આ સફળતા આપ સૌની છે! 🙏✨

09/05/2026

Cleanup Surat દ્વારા નવા ભારતને ઘડવાનું નોંધપાત્ર કામ કરવામાં આવ્યું.

*સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ Cleanup Drive માત્ર સફાઈ નહોતી…*
આ હતી તાપી નદી માટેની સાચી જવાબદારી. 💚🌊”

આવો, આપણે સૌ મળીને
કચરો ન ફેલાવવાનો સંકલ્પ કરીએ. 🙏

🤝 Join Cleanup Surat
🔁 Share & Spread Awareness

06/05/2026

૧૪ અઠવાડિયાનો અવિરત સાથ અને તમારો અઢળક પ્રેમ! ❤️ 'મલુમાડી' એ થિયેટર્સમાં સફળતાપૂર્વક 14મા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. આ અદ્ભુત સફર તમારા સાથ વિના શક્ય ન હતી. આટલો બધો પ્રેમ આપવા બદલ સૌનો દિલથી આભાર! 🙏✨

05/05/2026

કોલેજમાં અડમીશન લેતા પેલા મલુમાડીનું આ એક વાક્ય બાળક ને સાંભળાવાનું...

સફળતાના શાનદાર 14 અઠવાડિયા! 🥳 'મલુમાડી' મુવી સાથે થિયેટરમાં જલસો કરવા માટે તમારા મિત્રો અને પરિવાર સાથે આજે જ પહોંચી જાવ.

Address

Katargaam
Surat
395004

Alerts

Be the first to know and let us send you an email when Siddhant Motion Pictures posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share