Bhakti Nilam Studio

Bhakti Nilam Studio Satsang and Live Katha videos our page,instagram,youtube on BHAKTI NILAM STUDIO

23/08/2026

નાનપણથી કાનમાંથી રસી નીકળવાની સમસ્યા હતી…
પરંતુ હનુમાનજીની કૃપાથી માત્ર 3 શનિવાર ભર્યા અને કાનમાંથી રસી નીકળવી બંધ થઈ ગઈ. 🙏🚩

🙏 હનુમાનજીની કૃપાથી ચિરાગ ઠાકોરને મળ્યો ચમત્કારી લાભ ❤️🚩
🎥 Videography: Bhakti Nilam Studio

આસ્થા અને શ્રદ્ધાથી હનુમાનજીના શરણે જાઓ…
બજરંગબલીની કૃપા સૌ પર બની રહે. 🚩❤️

📍 સ્થળ: માનસ હનુમંત ધામ, નવા કટારીયા – કચ્છ


#હનુમાનજી #હનુમાનજીનીકૃપા #બજરંગબલી #હનુમાનભક્તિ #શનિવાર ચમત્કાર આસ્થા શ્રદ્ધા માનસહનુમંતધામ નવાકટારીયા કચ્છ Hanumanji HanumanBhakti Bajrangbali Kutch BhaktiNilamStudio JaiHanuman JaiBajrangbali

21/08/2026

🌺 બાપુએ કહ્યું… અને હનુમાનજીની કૃપા થઈ! 🙏🚩
માત્ર 1 મહિનામાં સગાઈ થઈ ગઈ 💍❤️
જ્યારે બાપુના આશીર્વાદ અને હનુમાનજીની કૃપા હોય, ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે. 🚩✨

📍 સ્થળ: માનસ હનુમંત ધામ, નવા કટારીયા – કચ્છ
🎥 Bhakti Nilam Studio Presented

#હનુમાનજી #હનુમાનજીનીકૃપા #બાપુનાઆશીર્વાદ #સગાઈ Hanumanji HanumanBhakti જયહનુમાન બજરંગબલી માનસહનુમંતધામ નવાકટારીયા કચ્છ BhaktiNilamStudio Bhakti Blessings JaiShreeRam 🚩

18/08/2026

હનુમાનજીની કૃપાથી 4 મહિનામાં સગાઈ થઈ ગઈ! 💍

📍 સ્થળ: માનસ હનુમંત ધામ, નવા કટારીયા, કચ્છ

બજરંગબલીના આશીર્વાદથી જીવનમાં નવી શરૂઆત… 🙏✨
જય બજરંગબલી 🚩

#માનસહનુમંતધામ #નવાકટારીયા #કચ્છ #હનુમાનજી #બજરંગબલી હનુમાનજીનીકૃપા સગાઈ Engagement HanumanJi BajrangBali JaiShreeRam Kutch Bhakti

16/08/2026

જય સિયારામ

તમે આટલું બધું ફરો છો… તેના Sponsor કોણ છે? 😍

🙏 હનુમાનજી છે… એટલે સફર પણ તેમની, રસ્તો પણ તેમનો અને હિંમત પણ તેમની! 🚩❤️”

#જયહનુમાન #હનુમાનજી #બજરંગબલી #જયશ્રીરામ #હનુમાનભક્ત ભક્તિ આસ્થાનીસફર હનુમાનજીનીકૃપા BajrangBali JaiShreeRam HanumanBhakt HanumanJi

14/08/2026

🙏 11 શનિવાર ભર્યા અને બધા જ દુઃખ દૂર થયા… 🕉️

શનિદેવની કૃપા બની રહે, જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે. 🙏✨

#શનિદેવ #11શનિવાર #શનિવાર #શનિદેવમહારાજ #જયશનિદેવ

12/08/2026

શનિવાર ભર્યા અને સગાઈ - લગ્ન બંને થઈ ગયા
Bhakti Nilam Studio
Jay Siyaram.

09/08/2026

શ્રદ્ધાથી શનિવાર ભર્યા અને હનુમાનજી ની કૃપાથી સગાઈ થઈ ગઈ
Bhakti Nilam Studio Presented
🚩 જય શ્રી રામ 🙏 જય હનુમાન 🚩

જ્યાં રામનું નામ છે, ત્યાં હનુમાનજીનો વાસ છે… ❤️
ભક્તિમાં શક્તિ, શ્રદ્ધામાં વિશ્વાસ અને હૃદયમાં બજરંગબલીનું નામ. 🙏🚩

“હે પવનપુત્ર, જીવનના દરેક સંકટમાં તમારો હાથ માથે રહે.” ❤️

🚩 જય બજરંગબલી | જય શ્રી રામ 🚩

22/07/2026

સની અને મંગલ ગ્રહ ની તકલીફ અને પૂજા કરવી હનુમાનજી ની કૃપાથી સગાઈ થઈ ગઈ
Bhakti Nilam Studio

20/07/2026

બાપુ એ આપી દીકરી ને આશ્વાશન ભરી વાત ?
Bhakti Nilam Studio

પર આપને મળશે સત્સંગ, ભજન, શ્રીમદ ભાગવત કથા, ધાર્મિક કાર્યક્રમો અને ભક્તિમય ક્ષણો.

📿 ભક્તિ સાથે જોડાયેલા રહો અને નવા વિડિયો માટે Follow કરો.
જય શ્રી રામ 🚩

Hashtags: Bhakti

17/07/2026

બાપુના આશીર્વાદથી 50 વર્ષે જીવનસાથી મળ્યા!
#50વર્ષેલગ્ન #બાપુનોઆશીર્વાદ #શ્રદ્ધા #વિશ્વાસ #ગુજરાતી ગુજરાતીરીલ્સ Gujarati

🎥 વિડિયોગ્રાફી: Bhakti Nilam Studio📞 9624511515 | 9624511715

Address

Surendranagar District

Alerts

Be the first to know and let us send you an email when Bhakti Nilam Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share