21/11/2023
PM મોદીએ 19મી નવેમ્બરે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારતીય ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ખેલાડીઓ સાથે વાત કરી અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમના પ્રદર્શન માટે તેમને પ્રોત્સાહિત કર્યા. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
⏩ વધુ વિગતો માટે આજે જ અમારી વેબસાઇટ પર ક્લિક કરો: https://www.vatannivat.com/