RC Patel

RC Patel Property | Car | Business
📈 Digital Branding & Marketing
🤝 RC Patel
📍 Gujarat
📲 Collab / Inquiry – DM

તિરંગો માત્ર કપડું નથી… 🇮🇳એ મારી ઓળખ છે, મારું ગૌરવ છે અને મારું ભારત છે. ❤️🇮🇳જય હિન્દ 🇮🇳 | વંદે માતરમ્ 🇮🇳
15/08/2026

તિરંગો માત્ર કપડું નથી… 🇮🇳
એ મારી ઓળખ છે, મારું ગૌરવ છે અને મારું ભારત છે. ❤️🇮🇳
જય હિન્દ 🇮🇳 | વંદે માતરમ્ 🇮🇳

12/07/2026

🚨 કપાસ વાવેતર કરનાર ખેડૂતો માટે મોટી ખુશખબર! 🌱

સરકાર તરફથી ₹14,000 સુધીની સહાય મેળવવાની તક!

📅 રજીસ્ટ્રેશન: 10 જુલાઈ થી 14 જુલાઈ

⏳ છેલ્લી તારીખ પહેલાં નોંધણી કરાવો અને આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે Share કરો. 🚜 #કપાસ #ખેડૂત #સરકારીયોજના #સહાય Farmer

16/06/2026

ફૂલ તૈયારીમાં છે ખેડૂતો આ લડાઈ કોઈ એક ખેડૂતની નથી… આખા ગુજરાતના અન્નદાતાની છે.
જો તમે ખેડૂતની વાત સાથે સહમત હો તો “જય ખેડૂત” કોમેન્ટ જરૂર કરજો 🚜
#ગુજરાતખેડૂત

15/06/2026

🌾 આ લડાઈ કોઈ એક ખેડૂતની નથી… આખા ગુજરાતના અન્નદાતાની છે.
જો તમે ખેડૂતની વાત સાથે સહમત હો તો “જય ખેડૂત” કોમેન્ટ જરૂર કરજો 🚜
#ગુજરાતખેડૂત

02/05/2026

Jamin vechvani che.

બિઝનેસમાં જીતે છે તેજે માર્કેટ શું બોલે છે એ સાંભળે છે 👂“Jhal Muri” ચર્ચામાં આવ્યું…અને બ્રાન્ડે તરત જ પ્રોડક્ટ બનાવી ના...
01/05/2026

બિઝનેસમાં જીતે છે તે
જે માર્કેટ શું બોલે છે એ સાંભળે છે 👂
“Jhal Muri” ચર્ચામાં આવ્યું…
અને બ્રાન્ડે તરત જ પ્રોડક્ટ બનાવી નાખ્યું 💼🔥
👉 આ જ છે સ્માર્ટ બિઝનેસ
👉 ટાઈમ પર નિર્ણય = કમાણી 💰

14/04/2026

🚨 જમીન વેચવાની છે 🚨
📍 દિગસર, તાલુકો મુળી, જિલ્લો સુરેન્દ્રનગર
🌿 Total: 11 એકર જમીન
💰 ભાવ: ₹21 લાખ પ્રતિ એકર
✅ પાણી
⚡ લાઈટ
🏠 રહેવા માટે ઘર
🔥 ખેતી + ઈન્વેસ્ટમેન્ટ માટે સારો મોકો
📲 વધુ માહિતી માટે call કરો

08/04/2026

🔥 આજે LPG ગેસ વિશે 2 મોટી ખબર 👇

✅ સારા સમાચાર: હવે ગેસ સબસીડી ₹100 વધી ગઈ 💰
❌ ખરાબ સમાચાર: જો તમે KYC નથી કરાવ્યું તો સબસીડી તમારા ખાતામાં જમા નહીં થાય

📲 ખાસ વાત: તમે તમારા મોબાઇલથી જ સબસીડી ચેક કરી શકો છો

⚠️ આજે જ તમારું KYC પૂર્ણ કરો, નહીં તો નુકસાન તમારું જ છે!

👉 આ માહિતી બધાને શેર કરો જેથી કોઈની સબસીડી બંધ ન થાય

Address

સુરેન્દ્રનગર
Surendranagar District
363001

Website

Alerts

Be the first to know and let us send you an email when RC Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share