Vejima asram Lodhva

Vejima asram Lodhva Bhajan... Satsang only bhajan kirtan and devosonal worck at aasram

25/07/2025

Facebook પર મારા 5માં વર્ષની ઉજવણી. તમારા સતત સમર્થન બદલ આભાર. હું તમારા વિના તેને ક્યારેય બનાવી શક્યો ન હોત. 🙏🤗🎉

17/07/2024

કુંદનગીરી બાપુ... પાંડવ તળાવ (લાહ તળાવ )

આ કાર વેચવાની છે 9904658929 નિશાન Datsun Redi go મોડેલ 2016 ઓનર 2 ચારેય ટાયર નવા કંડીશન સારી એન્જિન 100 ટકા ac chalu mus...
11/07/2024

આ કાર વેચવાની છે 9904658929
નિશાન Datsun Redi go મોડેલ 2016 ઓનર 2 ચારેય ટાયર નવા કંડીશન સારી એન્જિન 100 ટકા ac chalu music સિસ્ટમ ચાલુ fual પેટ્રોલ અને CNG automatic kit CNG rc Book માં ચડેલ નથી ખોટા કોલ msg ના કરવા final કિંમત 210000/-

10/07/2024
જય Vejima asram Lodhva
08/07/2024

જય Vejima asram Lodhva

Last night Veraval with manhardanbhai Gadhavi
16/02/2024

Last night Veraval with manhardanbhai Gadhavi

એકલોહીયા કૃષ્ણવંશી આહીર સમાજ દ્વારા આહીર  સમાજમા દિવ્યતા,એકતા,સંસ્કાર,ખુમારી,કૃષ્ણ પ્રેમ,વિશ્વના ગ્રંથ ગીતાજીના ધરે ધરે ...
24/12/2023

એકલોહીયા કૃષ્ણવંશી આહીર સમાજ દ્વારા આહીર સમાજમા દિવ્યતા,એકતા,સંસ્કાર,ખુમારી,કૃષ્ણ પ્રેમ,વિશ્વના ગ્રંથ ગીતાજીના ધરે ધરે પ્રસાર માટે પાંચ હજાર વર્ષ પહેલા વ્રજમા યમુનાને કીનારે પોતાના પુર્વજ કૃષ્ણ પરમાત્મા દવારા 1600 આહીરાણીઓ સાથે યોજેલ રાસ જેવો મહારાસ કૃષ્ણ પરમાત્માના સાનીધ્મા કૃષ્ણ અને રુકમણીજીના ધામ દવારકા નગરીમા ગોમતીજીના કીનારે 45000 હજાર આહીરાણીઓ દવારા યોજાય ગયો,આ મહારાસ જોવા બ્રહમાંડના બધા દેવો સાથે કૃષ્ણ પરમાત્મા હાજર હોય તેવો દિવ્ય અનુભવ બધાને થયો,કૄષ્ણ ભગવાનનુ સુદર્શન ચક્ર ફરે એમ આ મહારાસનો દિવ્ય નાદ આખા બ્રહમાંડમા વ્યાપી ગયો,આવુ ભગીરથ કાર્ય કરી કૃષ્ણવંશી આહીરોએ ઇતિહાસ અને વિશ્વ રેકોર્ડ બનાવી દિધો,અને કૃષ્ણવંશી આહીરો બીજા સમાજ માટે ઉદાહરણરુપ બન્યો છે.




#દ્વારકા

Address

Lodhva
Sutrapada
362275

Telephone

+919904034253

Website

Alerts

Be the first to know and let us send you an email when Vejima asram Lodhva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vejima asram Lodhva:

Share